• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા પંચાયત પ્રમુખ ઉપ્રમુખની નિમણુક માટે તા 16 નારોજ ઉમેદવારી ફોર્મ રજૂ કરવાના રહેશે*

આગામી તારીખ 16 .3. 2021 ના રોજ સવારના 11:00 કલાકથી બપોરના ૧૪. 00 કલાક સુધી તાલુકા પંચાયત ના પ્રમુખ ઉપપ્રમુખ શ્રી ના ઉમેદવારી ફોર્મ રજુ કરવાના રહેશે 14 કલાકથી સાંજના ૧૮ કલાક સુધી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે અને હરીફ ઉમેદવાર ની યાદી તૈયાર કરવામાં આવશે તારીખ 17. 3. 2021ના રોજ પ્રમુખ-ઉપપ્રમુખ માટેની ચુંટણી અધ્યક્ષ અધિકારી અને માનનીય પ્રાંત સાહેબ ધ્રોલના અધ્યક્ષ સ્થાને મીટીંગ સવારે 11.00 કલાકે તાલુકા પંચાયત જોડીયા ના સભાખંડમાં યોજવામાં આવશે જેમાં રજૂ થયેલ ઉમેદવારી ફોર્મ ઉપર ચૂંટણી કરવામાં આવશે અને તાલુકા માં આ સમયે સઘન પોલીસ બંદોબસ્ત ની વ્યવસ્થા સાથે મિટિંગની કાર્યવાહીનું વિડીયો શુટીંગ હાથ ધરવામાં આવશે પ્રમુખ ના હોદ્દા માટે અનુસૂચિત જાતિ માટે અઢી વર્ષ અનામત બેઠક સરકારશ્રી એ નક્કી કરેલ છે.તેમ શ્રી જે.એચ.સોરઠીયા.

તાલુકા વિકાસ અધિકારી જોડીયા ની મુલાકાત દરમ્યાન જાણવા મળેલ છે…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

 

Related posts

*ટંકારામાં શિક્ષણ વિભાગ દ્વારા ટંકારા મામલતદાર ની હાજરીમાં રક્તદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૧૪૦મી પૂણ્યતિથી નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે આયોજીત જોવા જેવી દુનિયા કાર્યક્રમ માં સેવા અર્પણ કરતા મોરબી જલારામ ધામ ના અગ્રણીઓ*

editor

Leave a Comment