• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સમસ્ત લોહાણા સમાજ ની વૈશ્વિક માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના સૌરાષ્ટ્ર ઝોન-૧ મોરબી જીલ્લા ના પ્રાંત પ્રમુખ તરીકે નિર્મિત કક્કડ ની વરણી*

  સમગ્ર વિશ્વ મા વસતા તમામ રઘુવંશીઓ ની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ ના પ્રમુખ શ્રી સતિષભાઈ વિઠ્ઠલાણી, વરિષ્ઠ ઉપપ્રમુખ શ્રી જીતેન્દ્રભાઈ લાલ, સૌરાષ્ટ્ર ઝોન પ્રેસિડન્ટ શ્રી શ્યામલભાઈ સોનપાલ, મહામંત્રી શ્રી હરિશભાઈ ઠક્કર તથા ડો. સુરેશભાઈ પોપટ દ્વારા શ્રી લોહાણા મહાપરિષદ ના સૌરાષ્ટ્ર ઝોન-૧ ના મોરબી જીલ્લા ના પ્રાંત પ્રમુખ તરીકે મોરબી ના સામાજીક અગ્રણી શ્રી નિર્મિતભાઈ કક્કડ ની વરણી કરવા મા આવેલ છે. વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ સેવા મંડળ ના પ્રમુખ તથા શ્રી લોહાણા મહાજન-મોરબી ના કન્વીનર શ્રી નિર્મિત ભાઈ કક્કડ ની સમસ્ત લોહાણા સમાજ ની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદ મા વરણી થવા બદલ ચોમેર થી શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.

Related posts

*પ્રોનિંગ : કોવિડ-૧૯ના કાળા કેરમાં કેવી રીતે કરશો ‘સેલ્ફ કૅર’?*   

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દુનિયાની એકમાત્ર ચલણી નોટ એવી છેકે જેમાં ગણેશજી ના ફોટા વાળી જે મોરબીમાં રહેતા પ્રદ્યુમનસિંહ ચૌહાણ પાસે છે*

editor

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અન્વયે આજે સાંજે ૧૭:૦૦ કલાકે મોકડ્રીલ અને રાત્રે ૦૮:૦૦ થી ૦૮:૩૦ બ્લેક આઉટ કરાશે*

editor

Leave a Comment