• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા.દયાનંદ સરસ્વતી નું પાત્ર ભજવતી માત્ર બે વર્સની બળા લોક આશ્ચય પામી ગયા*.

શ્રી સરદાર લેવા પાટીદાર સંકુલ ખાતે 15 મી ઓગસ્ટ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો સરદાર લેવા પાટીદાર સંકુલ ખાતે 15 મી ઓગસ્ટ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તેમાં ધોરણ બે માં અભ્યાસ કરતી સેજપાલ નેન્સી ભાવિનભાઈ શ્રી સ્વામી દયાનંદ સરસ્વતી નું પાત્ર ભજવી લોકોને વેદો તરફ વળવા એવું વિચાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સુંદર પાત્ર ભજવી સ્કૂલનું તથા સેજપાલ પરિવારનું નામ રોશન કરવામાં આવ્યું હતું. દયાઆનંદ સરસ્વતી નું જન્મ સ્થળ હોવાથી દયાનંદ સરસ્વતી ને લોકો બહુ માનતા હોય છે અને આ નાની બાળાએ લોકોને પાછું વેદો તરફ વળવા માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું અને હજી લોકો વેદો તરફ વળવા એવી લોકોને અપીલ કરવામાં આવી હતી

 

નમન ગુજરાત સાથે રીપોર્ટ સલીમ ભૂંગર.ટંકારા મોરબી

Related posts

*HELLO MORBI NEWS:મોરબી: ડી સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે કેન્સર પીડિત લોકો માટે ફ્રી નિદાન કેમ્પ યોજશે*

editor

*જામનગરમાં “પ્રોજેક્ટ મુસ્કાન” અંતર્ગત સ્લમ વિસ્તારોની ૧૦૧ દીકરીઓને સેનેટરી પેડ વિતરણ કરવામાં આવ્યા* 

Hello Morbi

*HELLO MORBI:ઝેરડામાં નવીન શાંતિધામ-સ્મશાન ભૂમિના નિર્માણ માટે યોજાઈ સફળ મીટીંગ*

editor

Leave a Comment