• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સંકલિત બાળ વિકાસ યોજના અઘિકારીની કચેરી – જોડિયા*

તાલુકા કક્ષાએ પોષણ પખવાડીયા કાયઁક્રમ ઉજવણીની રૂપરેખા

સમય :- ૧૧:૦૦ થી ૧૩:૦૦

તારીખ ૩૧-૦૩-૨૦૨૧ સ્થળ :- સભાગૃહ,તાલુકા પંચાયત કચેરી – જોડિયા

આજ રોજ જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતેના સભાખંડમાં પોષણ અભિયાન અંતગઁત પોષણ પખવાડીની ઉજવણીનો કાયઁક્રમ તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી ઘનશ્યામભાઇ મગનભાઇ રાઠોડના અઘ્યક્ષ સ્થાને કરવામાં આવેલ સદરહુ કાયઁક્રમમા કું.મુઘારીબેન કે.પટેલ,તાલુકા વિકાસ અઘિકારીશ્રી જોડિયા,કારોબારી સમિતિના ચેરમેનશ્રી વલ્લભાઇ ગોઠી,મદદનીશ તાલુકા વિકાસ અઘિકારીશ્રી,જે.એચ.સોરઠીયા,ડો.હાદીઁક રામોલીયા,તાલુકા પ્રાથમિક શિક્ષણાઅઘિકારી અશોકભાઇ ગજેરા અને જોડિયા ગામના સરપંચશ્રી તેમજ નમઁદાબેન ડી.ઠોરીયા,બાળ વિકાસ યોજના અઘિકારીશ્રી,જોડિયા હાજર રહેલ પોષણ અભિયાન કોઓડીઁનેટર હષઁભાઇ રાચ્છના કો-ઓડીઁનેટ હેઠળ મુખ્ય સેવિકાઓ વિજયાબેન કે.ગોહીલ,જયોત્સનાબેન જે.ગુસાઇ,મીનાક્ષીબેન ભટૃ,. અને પીઠડીયા વીણાબેન દ્રારા આયોજીત આ કાયઁક્રમમા પૂણાઁશકિત અને માતૃશકિત માથી બનાવવામા આવેલ વાનગીની હરિફાઇમાં આવેલ પ્રથમ,દ્રીતીય,તૃતીય, આવેલ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરવામા આવેલ વ્હાલી દીકરી યોજનાના લાભાથીઁઓ મંજુરી પત્રો એનાયત કરવામા આવેલ

આ પ્રસંગે તાલુકા વિકાસ અઘિકારીશ્રીએ અને કાયઁક્રમના અઘ્યક્ષશ્રીએ પ્રસંગો ઉચિત વકત્વય આપેલ અને બાળ વિકાસ યોજના અઘિકારીશ્રીએ કાયઁક્રમની સમગ્ર રૂપરેખા સમજાવેલ. 

CDPO

એન.ડી.ઠોરીયા

જોડિયા….

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*HELLO MORBI NEWS:ખંભાળિયા એસટી ડેપો મેનેજરની બદલી થતાં સન્માન સંભારમ યોજાયો*

editor

*મોરબી જલારામ મંદિર દ્વારા છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે વિશેષ વ્યક્તિઓ ના હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવે છે.*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાત્રે લાઈટની આંખમિચોલીથી બોનીપાર્કના રહેવાસીઓ પરેશાન: 𝐏𝐆𝐕𝐂𝐋 સામે ઉઠ્યો જવાબદારીનો સવાલ*

editor

Leave a Comment