• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી : પ્લોટમાં ઓરડી બનાવી જમીન પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ પોલીસ તપાસ નો ધમધમાટ*

પ્લોટના મૂળ માલિક વૃદ્ધાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગર સોસાયટીના પ્લોટમાં બે શખ્સોએ ગેરકાયદે બાંધકામ કરીને જમીન પચાવી પાડવાનો કારસો રચતા આ બનાવમાં લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્લોટના મૂળ માલિક વૃદ્ધાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે નવા ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.

મોરબી : પ્લોટમાં ઓરડી બનાવી જમીન પચાવી પાડવાનો કારસો : લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ

 

પ્લોટના મૂળ માલિક વૃદ્ધાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી

મોરબી : મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગર સોસાયટીના પ્લોટમાં બે શખ્સોએ ગેરકાયદે બાંધકામ કરીને જમીન પચાવી પાડવાનો કારસો રચતા આ બનાવમાં લેન્ડ ગ્રેબીગ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્લોટના મૂળ માલિક વૃદ્ધાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે નવા ગુજરાત જમીન પચાવી પાડવા પર(પ્રતિબંધ) કાયદા હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સરદારબાગની પાછળ આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા જસવંતીબેન રજનીકાંતભાઇ કોટેચા (ઉ.વ.74)એ આરોપીઓ રોહીદાશપરા મેઇન રોડ રહેતા નવઘણભાઇ નાગજીભાઇ ભરવાડ અને કરણાભાઇ કુકાભાઇ ભરવાડ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીની માલીકીનાનવલખી રોડ ઉપર આવેલ લાઇન્સનગર સોસાયટીના સર્વે નં.20 પ્લોટ નં.87 માં આરોપીઓએ પુર્વ ભાગે દબાણ કરી જમીન પચાવી બાંધકામ કરી ઓરડી બનાવી રહેણાક માટે ઉપયોગ કરી તેમજ ફરીયાદીના પ્લોટમા પોતાના મકાનની દીવાલ બનાવી તેમજ ખુલ્લા પ્લોટમા માલઢોર બાંધવાનો વાડો બનાવી પોતાના અંગત ફાયદા માટે ઉપયોગ કરી આરોપીઓએ ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી હતી. આ બનાવની ફરિયાદના આધારે નાયબ પોલીસ અધિક્ષકએમ આઇ પઠાણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રામાનંદી સાધુ સમાજનું ગૌરવ: બાલંભાના વેદાંત નીમાવત 𝟏𝟎માં ધોરણમાં 𝟗𝟗.𝟑𝟔 𝐏𝐑 સાથે સ્કૂલમાં પ્રથમ*

editor

*HELLO MORBI:વિશાળ પોથીયાત્રા સાથે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો શુભારંભ*

editor

*સમસ્ત લોહાણા સમાજ-મોરબી માટે અગત્ય ની મીટીંગ*

Hello Morbi

Leave a Comment