• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

**રેમીડીસવીર ફ્રીજ મા થી કાઢીને લોકોના જીંદગી સુધી અજય લોરિયા દ્વારા નમ્ર અપીલ*

મિત્રો , આજે મોરબી મા જે કોરોના ની સ્થિતી છે તેમા ઘણા બધા લોકો ને રેમીડીસવીર ની જરૂરીયાત રહે છે અને બે ત્રણ દિવસ મા રેમીડીસવીર પુરતા પ્રમાણ મા આવી જશે તેવુ લાગે છે ત્યારે આપણી પાસે ફ્રીજ મા જે સ્ટોક હોય તે આપણા લોકો ને જ બચાવવા માટે ફ્રીજ મા થી તે લાગણી ને લોકો સુધી પહોચાડો કારણકે દરેક માનવજીદંગી અમુલ્ય છે અને તેમની મદદ કરવી આપણી ફરજ છે જો ભગવાન ઉપર ભરોસો રાખીને લોકો ને ઇન્જેકશન આપશો તો તેમના આશિર્વાદ થી કદાચ તમારા પરીવાર ને તેની જરૂર જ ભગવાન પડવા નહી દે માટે બિનજરૂરી સ્ટોક ને જરૂરીયાતમંદ લોકો ને આપવા નમ્ર અપીલ છે .

 

*આજે રવીવાર છે બધુ બંધ હશે સ્ટોક પણ કાલે આવશે તો આપણે જ લોકોને મદદ કરીને બચાવી શકીયે તો ફ્રીજ મા રાખેલ જડીબુટ્ટી ને લોકો સુધી પહોચાડશો કારણકે પૈસા થી ઇન્જેકશન સ્ટોક કરી શકાય પરંતુ આયુષ્ય તો ભગવાન ના હાથમા જ છે *

* આપનો અજય લોરીયા*

Related posts

*HELLO MORBI:મોરબી પત્રકાર એશૉસીએશન ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી નો આજે જન્મદિવસ*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને ઉત્સાહભેર આવકાર*

editor

*HELLO MORBI:ઉંઝાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરિટભાઈ પટેલે થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લીધો*

editor

Leave a Comment