• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં લતીપર ચોકડીએ ધમધમતી બજાર બપોર બાદ બંધપટેલ સમાજ એસોશિએશનની અપીલનું ચુસ્તપણે પાલન કરતા વેપારીઓ*

ટંકારા : ટંકારામાં પટેલ સમાજ એસોસિએશન દ્વારા આગામી તા.20 સુધી બપોર બાદ તમામ વ્યાપાર, ધંધા, રોજગાર બંધ રાખવા અપીલ કરવામાં આવતા ટંકારામાં લતીપર ચોકડીએ ધમધમતી તમામ બજાર બંધ રહી હતી અને એસોસીએશનની અપીલનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.

Related posts

*જામનગરના લાલપુર ગામ પંચાયતના કારોબારી સભ્ય રફિકભાઈ હાલેપોત્રા નું નાનો પરિચય મોટો પ્રકાશ સેવા કાર્ય*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સ્વ શાંતાબેન ઉમિયા શંકર દોશી પરિવાર તેમજ સરોજબેન પ્રફુલભાઈ દોશી મોરબી પ્રેરીત નિઃશુલ્ક કેન્સર નિદાન કેમ્પ યોજશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં નિઃશુલ્ક મેગા આરોગ્ય કેમ્પનું આયોજન*

editor

Leave a Comment