• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ના ખિરી ગામ પાસે થી બાયોડીજલ નો જથો ઝડપાયો*

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી દિપન ભદ્રને નાઓની સુચનાથી

એસ.ઓ.જી. ના પો.ઈન્સ. એસ.એસ.નીનામા ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના પો.સ.ઈ.શ્રી

આર.વી.વીંછી તથા વી.કે.ગઢવી તથા સ્ટાફના માણસો જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં

પેટ્રોલીંગમાં હતા,

દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના HC અરજણભાઈ કોડીયાતર તથા ઘનશ્યામભાઈ

ડેરવાળીયા નાઓને ખાનગી રાહે હકિકત મળેલ કે, ખરી ગામ પાસે આવેલ મારૂતિ ઈન્ડસ્ટ્રીઝના

વંડામાં જયેશગીરી દીલીપગીરી ગોસ્વામી રહે ધ્રોલ તથા ઈકબાલ મામદભાઈ સમેજા રહે ધ્રોલ

જી.જામનગર વાળાઓ તેમના આ મારૂતિ ઈન્ડસ્ટ્રીઝના વંડામાં ગેરકાયદેસર બાયો ડીઝલ/એલ.ડી.ઓ

સંગ્રહ કરી વેચાણ કરે છે તેવી હક્કિત આધારે જોડીયા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ શ્રી ને સાથે રાખી રેઇડ

કરી મજકુર ઇસમના કજા માંથી બાયો ડીઝલી એલ.ડી.ઓ લી-૧,૭૫૩ જેની કી.રૂ. ૧,૦૫,૧૮૦

ના મુદામાલ સાથે મળી આવતા તેમના વિરુધ્ધ જોડીયા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ શ્રી એ કાયદેસર

કાર્યવાહી કરેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. શ્રી એસ.એસ.નીનામા ની સુચના મુજબ પો.સ.ઈ.આર.વી.વીંછી

તથા વી.કે.ગઢવી તથા એસ.ઓ.જી. સ્ટાફના માણસો દ્રારા કરવામાં આવેલ છે…..

શરદ એમ.રાવલ..હડિયાણા..

Related posts

*પડધરી લોહાણા મહાજન દ્વારા નવ નિર્માણ પામેલા દરિયાલાલ કોમ્પલેક્ષ નું ઉદઘાટન કરાયું*અહેવાલ અને તસ્વીર કૌશિક કોટક પડધરી*

Hello Morbi

*કોડીનાર આધારકાર્ડ માટેની લાંબી લાઇનો અને જનતાની હેરાનાગતિનો અંત કયારે?*

Hello Morbi

*HELLO MORBI:બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની શ્રી ચાચરિયા પ્રાથમિક શાળાનો બાળકવિ લીંબડિયા વિક્રમ સંજયભાઈ રાજ્ય કક્ષાએ છવાઈ ગયો*

Hello Morbi

Leave a Comment