• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા બેભાન અવસ્થા થયગયેલ આઠ વર્ષના બાળક અડતાલીસ કલાકમા તંદુરસ્ત કરી રજા આપી*

મોરબી: તા ૬ આઠ વર્ષ ના બાળક ને રમતા રમતા હાથમાં કોઈ ઝેરી જાનવર કરડી ગયું હતું ત્યાર બાદ તેને ખેંચ આવી હતી અને અર્ધ ભાન અવસ્થા થઈ ગયેલ હતી. ત્યાર બાદ બાળકને આયુષ હોસ્પિટલ ના ઇમરજન્સી વિભાગ માં સારવાર માટે લાવેલ. ત્યાં તપાસ કરતા જણાયું કે બાળક બેભાન અવસ્થા માં હતું અને પોતાના શ્વાસોશ્વાસ બંધ થઈ ગયેલ હતા. આયુષ હોસ્પિટલ ની બાળરોગ વિભાગની ટીમ એ તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધેલ હતી અને તેને શ્વાસ ના મોટા મશીન (વેન્ટિલેટર) પર રાખવામાં આવેલ હતું. બે દિવસ ની સઘન સારવાર બાદ બાળક ની તબિયત નોર્મલ થઈ ગયેલ હતી એટલે બાળક ને તંદુરસ્ત રજા કરવામાં આવેલ હતી.દર્દીના પરિવાર દ્વારા આભાર માનવા માં આવ્યો.

Related posts

*મોરબી: પ્રશાસનની રહેમરાહે રેલ્વે સ્ટેશન રોડ ઉપર ઉભરાતી ગટર વચ્ચે વેપારીઓ વેપાર ધંધા કરવા મજબુર*

Hello Morbi

*જામનગર જિલ્લા પ્રમુખ ના પુત્ર દ્વારા હડીયાણા ગામે દશેરા ના દિવસે શસ્ત્ર પૂજન કરાયું*

Hello Morbi

*જોડીયા તાલુકા પંચાયત ના પ્રમુખ નાથાલાલ સાવરીયા ની જાહેર જનતા ને અપીલ*

Hello Morbi

Leave a Comment