• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના યુવાન જીતેન ભાઈ આડેસરા એ રાજકોટ ખાતે પ્લાઝમા ડોનેટ કરી માનવતા મહેકાવી*

પ્રવર્તમાન સમયે કોરોના વાયરસે સમગ્ર વિશ્વ મા હાહાકાર મચાવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત મા પણ કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે. દીન પ્રતિદીન કોરોના ના કેસ તેમજ મૃત્યુ આંક વધી રહ્યો છે તેવા મા મોરબી ના યુવાન *જીતેન હીતેન્દ્રભાઈ આડેસરા* એ રાજકોટ ખાતે પ્લાઝ્મા ડોનેટ કરી મહામુલી માનવ જીંદગી બચાવવા નુ ભગીરથ કાર્ય કર્યુ છે. આ તકે રાજકોટ પ્લાઝ્મા ગૃપ તથા મોરબી પ્લાઝ્મા ગૃપ તરફ થી લોકો ને અપીલ કરવા મા આવી છે કે વધુ ને વધુ લોકો પ્લાઝ્મા ડોનેટ કરી માનવ જીવન બચાવવા ના ઉમદા કાર્ય મા સહભાગી થાય.

-અહેવાલ

નિર્મિત કક્કડ

Related posts

*HELLO MORBI:મોરબી તાલુકા પો.સ્ટે વિસ્તારમાથી ચોરી કરેલ મોટર સાયકલ સાથે આરોપીને પકડી પાડતી મોરબી સીટી એ-ડીવીજન પોલીસ*

editor

*અમદાવાદ ખાતે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ઇઝી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા ચેરિટી શો ૨૦૨૧ યોજાયો*

Hello Morbi

*રાશનકાર્ડ છે તમારી પાસે? તો મળશે 2500 રૂપિયા કેશ….આ રાજ્યની સરકારે કરી મોટી જાહેરાત*

Hello Morbi

Leave a Comment