• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા રામવાડી ખાતે સાદગી પૂર્વક હનુમાન જયંતી ની ઉજવણી કરાઇ*

આજે જોડિયાધામ ની રામવાડી માં શ્રી હનુમાન જ્યંતી નિમિતે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા નુ વિશેષ પૂજન તેમજ વિશ્વ કલ્યાણઅર્થે દાદા ના સન્મુખ સુંદરકાંડ ની ચોપાઈ દ્વારા હોમાત્મક યજ્ઞ : જોડિયાધામ : જોડિયાધામ માં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર , રામવાડી માં આજે કોરોના ની મહામારી હોય શ્રી હનુમાન જ્યંતી ની ઉજવણી નિજ મંદિર માં સવારે ભકિતમય ના દિવ્ય માહોલ વચ્ચે થયેલ છૅ શ્રી હનુમાન જ્યંતી ના પાવન પુણ્યશાળી અવસરે સવારે શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા નુ વિશેષ પૂજન અર્ચનવિધિ પૂજારી દ્વારા કરવામાં આવેલ જૅ પૂજાવિધિમાં શ્રી રામવાડી ના અનન્ય સેવક શ્રી મહેશભાઈ વડેરા બેઠા હતા તેમજ શ્રી હનુમાન જ્યંતી ના અવસરે દર વર્ષ પાંચ કુંડ નો હોમાત્મક યજ્ઞ સુંદરકાંડ નો યોજાઈ છૅ પરંતુ હાલ કોરોના ની મહામારી હોય વિધિ માટે શ્રી હનુમાનજીદાદા ના નિજ મંદિર માં એક કુંડ માં સુંદરકાંડ ની પ્રત્યેક ચોપાઈ દ્વારા હોમાત્મક યજ્ઞ યોજાયેલ , તેમજ બપોરે બપોરે ઢોલ નગારા સાથે દાદા ની દીપમાળા સાથે મહા આરતી કરવામાં આવશે આજરોજ ભાવિક ભક્તજનો માટે દર્શન બંધ છૅ , જોડિયા ની ધાર્મિક જનતાને વિનતી કરવામાં આવેલ છૅ સહુ હરી ભક્તજનો ઘર બેઠા શ્રી હનુમાન ચાલીસા ના પાઠ કરી દાદા નુ પૂજન ધરે કરજો જૅ યાદી હર્ષદભાઈ વડેરા ની યાદીમાં જણાવાયું છૅ તસ્વીર : હિતેશ રાચ્છ , વાંકાનેર

Related posts

*HELLO MORBI NEWS: રાજકોટ – મોરબી હાઇવે પર આવેલ હોટલ કમ્ફર્ટમા ચાલતા જુગારધામ પર ટંકારા પોલીસ ની રેડ*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.મણીલાલ મગનલાલ હાલાણી પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૧૪ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI:મોરબીની નવયુગ કોલેજના વિદ્યાર્થીઓએ સંસદમાં રજૂ થયેલ બજેટનું Live પ્રસારણ નિહાળી પ્રેકટીકલ જ્ઞાન મેળવ્યું.*

editor

Leave a Comment