• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટમાં બજરંગ વાડી ખાતે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા કોરોના મહામારી અંતર્ગત કોવિડ સેન્ટર શરૂ*

રાજકોટ: સમગ્ર દેશ સહિત ગુજરાતભરમાં હાલ કોરોના મહામારી અંતર્ગત ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી જતા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાઓ શરૂ કરવામાં આવી છે ત્યારે સેવાભાવી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જેમાં ડોક્ટર પટણી સાહેબ દ્વારા તમામ દર્દીઓ ની સાર સંભાળ હાથ ધરવામાં આવી છે રાજકોટના બજરંગવાડી ખાતેના કોરોના ના દર્દી લાભ લેવા ઈચ્છુક હોય તેવા કોવિડ સેન્ટરમાં સંસ્થાના સભ્યો નો સંપર્ક કરવો બાબ ભાઈ ગોપાલ મો.નં.9979600344 તેમજ અસીમ ભાઈ અધામ મો.નં.9725239391 ઈલુભાઇ

મો.નં.9624150109 જરૂરત મંદ સંપર્ક કરવા સંસ્થાના સેવકો દ્વારા જણાવ્યું છે

Related posts

*HELLO MORBI NEWS:સુરેન્દ્રનગર રઘુવંશી સમાજનુ ગૌરવ વધારતી ચિ. માહી હાલાણી*

editor

*પડધરી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદાર શ્રી ને આવેદનપત્ર અપાયું*

Hello Morbi

*HELLO MORBI:પડધરી:વીમા કંપની ને વીમો ના ચૂકવવો પડે એટલે ઠાગાઠૈયા કરતા હોવાના આક્ષેપ સાથે મીડિયા અને સત્તાધારી સમક્ષ રજૂઆત*

editor

Leave a Comment