• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પડધરી વિસ્તાર ના ધારાસભ્ય ને રજૂઆત કરતા મહિપાલ સિંહ જાડેજા*

હાલ જે કોરોના મહામારી ચાલી રહી છે અને સરકારશ્રી દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે દરેક ધારાસભ્ય પોતાની ગ્રાન્ટ વાપરવાની હોયતો આપડા ધારાસભ્ય ને મારી વિનંતી છે કે પડધરી તાલુકાના તમામ ગામોમાં કોરોના ના કેસો ખૂબ વધી રહ્યાં છે તો તેને ધ્યાને લઇને હાલમાં ગામડાઓ ને સેનેટાઈઝર કરવાની જરૂર છે તેના લીધે ગામડાંઓ માંખૂબ જરૂર છે અને કોરોના સામે સાથે મળીને લડાઈ લડીએ અને આપડો પડધરી તાલુકો કોરોના મુક્ત કરીએ તેવી આપ પાસે આશા રાખું છુ

જય હિન્દ

જય જવાન જય કિસાન

 

લી મહિપાલસિંહ એચ જાડેજા

પ્રમુખ શ્રી ભારતીય કિશાન સંઘ પડધરી તાલુકા

8000013009

Related posts

*ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્ય ને શ્રી રામધામ ખાતે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞ નુ રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીત ના અગ્રણીઓ*

Hello Morbi

*ટંકારાના ટોળ ગામે ગ્રામ સભા મળી સ્થાપના દિન નિમિત્તે વિવિધ રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત ગામજનોને માહિતગાર કરાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: ઉચીમાંડલ ગામ પાસે આવેલ એકોર્ડ વિટ્રીફાઈડ સિરામિક ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો*

editor

Leave a Comment