• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા સરકારી હોસ્પિટલ ખાતે નવી એમ્બ્યુલન્સનું લોકાર્પણ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું*

તા.07.05.2021 ના રોજ જામનગર જિલ્લાના જોડિયા ગામ માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા જોડિયા સરકારી હોસ્પિટલમાં નવી એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય શ્રી રાધવજીભાઇ પટેલ અને પૂર્વ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અને જામનગર જિલ્લા પચાયત પ્રમુખ શ્રી ધરમસીભાઇ ચનીયારા.જોડિયા તાલુકા ના પ્રમુખ શ્રી ભરતભાઇ દલસાણીયા.જોડિયા તાલુકા પચાયત ના ઉપ.પ્રમુખશ્રી ધનસ્યામભાઇ રાઠોડ.જેઠાલાલ આઘેરા. મયુરભાઈ ચનીયારા.હાર્દિકભાઈ લીંબાણી.અનેજામનગર જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મણવર સાહેબ. હોસ્પિટલ ના ડો.કુમાર સાહેબ.. ડો.ડાંગર સાહેબ. બ્લોક હેલ્થ ઓફીસર ડો.મલેક સાહેબ. વગેરે હાજર રહ્યા હતા. અને પૂનમબેન માડમ ના વરદ હસ્તે લિલી ઝડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અને નવી એમ્બ્યુલન્સ ની આશરે 17 લાખ રૂપિયા ની કિંમત ની છે.. અને આધુનિક ટેકનોલોજી સજ્જ થયેલી છે.. અને જોડિયા તાલુકાના આસપાસ ના અને છેવાળા ગામને લાભદાયી થશે…

શરદ એમ.રાવલ..હડિયાણા…

Related posts

*HELLO MORBI:મોરબી શ્રી લોહાણા મહાજન દ્વારા પવિત્ર શ્રી રામધામ ના શીલા પૂજન તેમજ કળશ પૂજન અંગે સર્વે રઘુવંશીઓને જાહેર નિમંત્રણ.*

editor

*HELLO MORBI: વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજનકેન્દ્રમાં સ્ટાફની નિમણુંક કરાશે*

editor

*આજે 11થી 3 વાગ્યા સુધી ખેડૂતોનું શાંતિપૂર્ણ ભારત બંધનું એલાન, આંદોલન એટ એ ગ્લાન્સ*

Hello Morbi

Leave a Comment