• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ગેર કાયદેસર દબાણ દૂર કરવા નગરપાલિકા અને પોલીસ તંત્ર દબાણ દૂરકરવાની કામગીરી હાથ ધરી*

“ગોકુળનગર મોટેશ્ર્વર મહાદેવ મંદિર નો માર્ગ મચ્છીપીઠ ખાટકી વાસ વિસ્તારોમાં તંત્રનું દબાણ ઝુબેશ”

 

મોરબી શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી નગરપાલિકા ના ચીફ ઓફિસર મોરબી શહેરના વિવિધ વિસ્તારોમાં અગાઉ નોટિસ પાઠવી ગેરકાદેસર દબાણો દૂર કરવા અંતર્ગત જાણ કરેલ હોય છતાં લોકોએ ધ્યાનમાં ન લેતા અંતે ડીમોલેશન પ્રક્રિયા પોલીસ તંત્રને સાથે રાખી શરૂ કરવામાં આવી હતી જેમાં મોરબી નગરપાલિકા હદમાં આવેલા વિસ્તારો માં આવેલ મચ્છીપીઠ વિસ્તાર ખાટકી પરા અને ગોકુલ નગર ના મોટેશ્ર્વર મહાદેવ મંદિરના માર્ગ તરફ ના માર્ગો પર થયેલા દબાણો દૂર કરી જે તે વિસ્તારમાં પાકા રોડ રસ્તા બનાવવા તેમજ પ્રજાની હાલાકી ન પડે તેવા પ્રયાસો અંતર્ગત દબાણ દૂર કરવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા હતું જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ ભાઈ સરૈયા તેમજ પોલીસ સ્ટેશનના એ ડિવિઝન પી.આઇ બીપી સોનારા તેમજ પોલીસ સ્ટાફ સહી નગરપાલિકાના હિતેશભાઈ રવેશિયા અને ધીરુભાઈ સુરેલીયા સહિતના કર્મચારીઓ અધિકારીઓ આ દબાણ ડીમોલેશન ઝુંબેશમાં જોડાયા હતા જે સમગ્ર તસવીરો માં નજરે પડે છે *અહેવાલ અને તસવીર આરીફ દિવાન*

Related posts

*HELLO MORBI: ૨૦ ડિસેમ્બરે મોરબી ખાતે ઊર્જા સપ્તાહ અંતર્ગત ઉર્જા સપ્તાહ વીજ સલામતી અને વીજ બચત રેલી નું આયોજન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;મેઘપર (ઝાલા) ગામે જમીન માપણી સમયે થયેલ ડબલ મર્ડરના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*HELLO MORBI NEWS: મોરબી: ગુજરાત શિવાજી સેના મહિલા મોરચા દ્વારા મોરબી શહેર મહિલા મોરચાના હોદ્દેદારોની વરણી કરાય*

editor

Leave a Comment