• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના ઉદ્યોગપતિએ ઓકસીજન કોન્સ્યુલેટર જરૂરિયાત મંદની સેવા માટે આપ્યા*

 

મોરબી સિરામીક એશોસીએસન દ્વારા જુદા જુદા પ્રયાસ થી અને અપિલ થી દરેક ઉધોગકારો કંઇ ને કંઇ રીતે મોરબી ના લોકો માટે કોરોના સામે લડવા સતત મદદ કરતા રહે છે ત્યારે સિરામીક ના ઉધોગપતી એવા ધનજીભાઇ ગંગારામભાઇ કાસુન્દ્રા મુળ રવાપર ના વતની અને હાલ મારૂતિનગર સોસાયટી મા રહે છે તેમને પોતાના પુત્ર કિશન ધનજીભાઇ કાસુન્દ્રા તેમજ પુત્રી બંસી ધનજીભાઇ કાસુન્દ્રા હસ્તે ઓકસીજન કોન્સ્યુલેટર મશીન નંગ -૮ મોરબી સિરામીક એશોસીએસન ને ડોનેટ કરેલ છે ત્યારે મોરબી સિરામીક એશોસીએસન તેમનો આભાર માને છે અને સાથોસાથ મોરબી તેમજ ગ્રામ્ય વિસ્તાર મા કોઇ પણ જ્ઞાતિના દર્દી ઘેર સારવાર લેતા હોય તો તેમને આ મશીન ડીપોજીટ લઇને અથવા તો ઉધોગકાર ની ગેરંટી સાથે પેશન્ટ ટુ પેશન્ટ વાપરવા માટે નિશુલ્ક આપવામા આવશે તો જરૂરીયાત હોય તેઓ મોરબી સિરામીક એશોસીએસન 9727570850 નો સંપર્ક કરવા વિનંતી છે .*અહેવાલ અને તસવીર આરીફ દિવાન*

Related posts

*વઢવાણ ખાતે મુસ્લિમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા ૫મો સમૂહ લગ્ન યોજાશે*

Hello Morbi

*વિરમગામ ની મધ્યમવર્ગીય પરિવાર ની દીકરી માહિન ધો‌.૧૨ સાયન્સ માં ૯૬.૪૮ P.R. સાથે જુહાપુરા માં પ્રથમ*

Hello Morbi

*જોડીયા તાલુકાના ના ગામોમાં આઝાદી કા અમૃત મહોતસવ કાર્ય કર્મ યોજાયો*

Hello Morbi

Leave a Comment