• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રાઘવજી પટેલ ના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ*

આજ રોજ જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે.ધારાસભ્ય

શ્રી રાઘવજીભાઈ પટેલ ના અધ્યક્ષ સ્થાને ઉડ-૨ સિંચાઇ યોજના ના કેનાલ,પાળોબાઘવાના તેમજ અન્ય પ્રશ્ર્નો અંગે તાલુકા પંચાયત , જોડીયા ખાતે ઉડ -૨ યોજના ના કાયૅપાલક ઈજનેર હદીયાસાહેબ, ગુટકા સાહેબ ,તેમજ અન્ય અઘિકારીઓ સાથે મીટીંગ રાખવામાં આવેલ.

આ મીટીંગ માં જીલ્લા પંચાયત ના પમુખ શ્રી ધરમશીભાઈ ચનીયારા, જેઠાલાલ અઘેરા, રસિકભાઈ ભંડેરી, મયુરભાઈચનીયારા, વલ્લભભાઈ ગોઠી,ચિરાગ વાંક.ભગુભાઇ વાંક.તેમજ, તાલુકા પંચાયત ના સભ્યો હાજર રહ્યા હતાં…

આ મીટીંગ માં આણંદા,ભાદરા,બાદનપર,કુનઙ, જોડીયા ગામના ખેડૂત ખાતેદાર હાજર રહ્યા હતા અને તેમના પ્રશ્ર્નો ની રજૂઆત કરેલ……

શરદ એમ.રાવલ.. હડિયાણા..

Related posts

*HELLO MORBI:*મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયુ તથા અંગુર બાસુંદી નુ વિતરણ*

editor

*ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાતના સ્થાપના દિવસે ‘મારું ગામ-કોરોના મુક્ત ગામ’ બને તે માટે રાજ્યવ્યાપી અભિયાનનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી શુભારંભ*. 

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી તાલુકાના લાલપર આરોગ્ય કેન્દ્ર ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયું*

editor

Leave a Comment