• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તાલુકા કોંગી અગ્રણીઓ દ્વારા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું*

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે જામનગર જિલ્લાના જોડિયા ખાતે કોંગ્રેસ પક્ષના જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નાથાલાલ સી.સાવરિયા. અને જોડિયા તાલુકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખશ્રી મનોજભાઈ ભિમાણી ની આગેવાની હેઠળ જોડિયા રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યકમમાં કોંગ્રેસના નેતાઓ અને પક્ષના તમામ સદસ્યોએ સાથ સહકાર આપ્યો હતો.બીજલભાઈ. ભરતસિંહ. મગનભાઈ. બાવલાભાઈ. ઝાલાભાઈ.અશોકભાઈ આહીર.બાબુભાઇ સરપંચ. કાનભાઈ વિઝરડા.. અને અન્ય કાર્યકતાઓ એ વિરોધ પ્રદર્શન કર્યું હતું.જો ભાવ વધારો પરત નહીં. લેવામાં આવે તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે..

શરદ એમ.રાવલ.. હડિયાણા…..

Related posts

*તરઘરી તાલુકાના કક્ષા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખાતે ચેતનકુમાર નું પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર થી સન્માનિત કરાયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે વિનામુલ્યેનેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI NEWS: મોરબી: ગુજરાત શિવાજી સેના મહિલા મોરચા દ્વારા મોરબી શહેર મહિલા મોરચાના હોદ્દેદારોની વરણી કરાય*

editor

Leave a Comment