• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ની આગેવાની ટંકારા ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો*

જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા ની આગેવાની ટંકારા ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો જેમા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા,ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા,ટંકારક તાલુકા ભાજપ ઉપ પ્રમુખ દિનેશભાઇ વાધરીયા જિલ્લા પંચાયત સદસ્ય અશોકભાઈ ચાવડા , તાલુકા ભાજપ મહામંત્રી ગણેશભાઇ નમેરા, તાલુકા પંચાયત સદસ્ય ભવિનભાઈ સેજપાલ,મોરબી યુવા ભાજપ સદસ્ય બેચર ઘોડાસરા તથા ચિરાગ કટારીયા,વિશાલ કુકડીયા,રણજીત ગઢવી, રાજ પંડ્યા,નિલેશ પટ્ટણી,જય સેજપાલ,ધનંજય મેહતા,દીપકભાઈ વાઢેર,સાગરભાઈ અને ઓટાળા ના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*HELLO MORBI:વ્યાજખોર, મારામારી તથા મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પાસા તળે ડીટેઇન કરી અલગ અલગ જેલ હવાલે કરતી મોરબી જીલ્લા પોલીસ*

editor

*મોરબી ધર્મનગર સોસાયટી ગોપી મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજવા મા આવ્યો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ મહેતા પરિવારના સહયોગથી નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

Leave a Comment