• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ભાજપ સુપ્રીમો દુર્લભજીભાઈ દેથરીયા અને સાંસદ મોહનભાઇ કુંડારીયા ના નેતૃત્વમાં ટંકારા તાલુકા ભાજપ મહિલા મોરચા ના હોદ્દેદારોની વરણી કરાઈ*

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*      ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લાના પાર્ટી પ્રમુખ શ્રી દુર્લભજીભાઈ દેથરીયા ની સૂચના અને સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા સાહેબ માર્ગદર્શન મુજબ ટંકારા તાલુકા પ્રમુખશ્રી કિરીટભાઈ અંદરપા દ્વારા ટંકારા ભાજપ મહિલા મોરચા ના પદાધિકારી ઓ ના નામ જાહેર કરવામાં આવે છે #ભાવનાબેન_અરવિંદભાઈ_કૈલા ને *પ્રમુખશ્રી* જાહેર કરવામાં આવે છે #જયશ્રીબેન_વિનોદભાઈ_સિંણોજીયા ને *મહામંત્રી* તેમજ #પુષ્પાબેન_દિનેશભાઈ_પિલોતપરા ને *ઉપપ્રમુખ* ની જવાબદારી સોપવામાં આવે છે બધી બહેનોને ખૂબ ખૂબ અભિનંદન તથા શુભેચ્છાઓ💐💐

Related posts

*HELLO MORBI: શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુળ ધાંગધ્રા ખાતે શ્રી હરિયાગ નું ૬૦દિવસનું દિવ્ય અને ભવ્ય આયોજન*

editor

*HELLO MORBI: પડધરી: હર ઘર તિરંગા રેલીનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI: મોરબીના રોહીદાસ પરામાં વાર્ષિક ઇન્ફેક્શન અંતર્ગત અશોક કુમાર રેન્જ આઈ જી એ કરી મુલાકાત*

editor

Leave a Comment