• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર ના મોટી બાણુગર ની વિધાર્થી ની એ ગામનું ગૌરવ વધાર્યું*

શરદ એમ.રાવલ.. હડિયાણા..જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાણુંગાર ગામે શ્રી પટેલ ભીમજીભાઈ ડાયાભાઇ બાલેશ્વર વિનય મંદિર હાઈસ્કૂલ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ.પકતીબેન નિશ્ચલભાઈ કાનાણી.એ ભારતની શ્રેષ્ઠ સંસ્થાઓમાની (જેન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન).એ ધો.5 થી 10 ના ગુજરાત ના પસંદ થયેલ.બાળકો ને ભવિષ્યમાં UPSC(UNION PUBLIC SERVICE COMMISSION) ની તાલીમ આપવા માટે જુલાઈ.2001માં ઓનલાઈન સિલેક્શન ટેસ્ટ લીધેલ. ગુજરાતના 1400 પરીક્ષાર્થીઓ માંથી 400 બાળકો ની પસંદગી કરવામાં આવી. તેમાં જામનગર જિલ્લા અને તાલુકાના મોટી બાણુંગાર ગામની વિદ્યાર્થીની કુ.પકતીબેન નિશ્ચલભાઈ કાનાણી ધો.8 માં અભ્યાસ કરે છે. અને પકતીબેન ના દાદા શ્રી ભગવાનજીભાઈકાનાણી પ્રિન્સીપાલ શ્રી ઉમિયાજી મહિલા કોલેજ. ધ્રોલ. અને પૂર્વ પ્રિન્સિપાલ હાઈસ્કૂલ મોટી બાણુંગાર..જેમની પસંદગી પામીને જામનગર જિલ્લા અને તાલુકા નું અને મોટી બાણુંગાર ગામનું અને પટેલ સમાજ નું ગોરવ વધારેલ છે…

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જિલ્લામાં ટુ વ્હીલર વાહનના ‘GJ36 AS’ સિરીઝના નંબર માટેની ટેન્ડર પ્રકિયા ૦૪ જૂનથી હાથ ધરાશે*

editor

*HELLO MORBI:મોરબી નગરપાલિકા ની ભૂગર્ભ ગટર ની ખુલી કુંડી ઓ મોતનું આમંત્રણ આપે છે .કોગ્રેસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી ૨૮ એપ્રિલે; જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું પ્રસિદ્ધ*

editor

Leave a Comment