• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મહારાણા પ્રતાપ જન્મ જયંતી નિમિત્તે યુવા ભાજપ દ્વારા ઠંડા પીણા ના વિતરણ નો કાર્યક્રમ યોજાયો*

મોરબી તા ૯આજરોજ વીરતા અને દેશભક્તિ ના પ્રતિક મહારાણા પ્રતાપજી ની જન્મજ્યંતિ નિમિતે યોગીરાજસિંહ જાડેજા શહેર યુવા ભાજપ મહામંત્રી તેમજ જય માતાજી સેવા ગ્રુપ દ્વારા નવા બસ સ્ટેન્ડ પાસે સરબત તેમજ ઠંડા પીણાં વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં 4000 જેટલાં લોકો એ સરબત પીને કાર્યકર્તા ભાઈયો ને આશીર્વાદ આપ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં* *શ્રીશકિત હનુમાન મંદિર સહિત મંદિરો મા હનુમાન જયંતી ની ધામધૂમ થી ઉજવણી ના કાર્યક્રમ યોજાયા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒,:હળવદના કવાડીયા ગામની સીમમાં ટ્રકમાંથી ગેરકાયદેસર ઉતારવામાં આવતા લોખંડના સળીયા ચોરીના કૌભાંડને પકડી પાડતી હળવદ પોલીસ*

editor

*મોરબીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પતાં પ્રેમી ઝડપી પાડતી મોરબી સીટી એ ડિવિજન પોલીસ*

Hello Morbi

Leave a Comment