• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સમગ્ર જામનગર જિલ્લા સહિત ગુજરાત માં મુસ્લિમ સમાજનું ગૌરવ એવા નાની ઉંમરમાં મોટું નામ કરનાર સૈયદ મહંમદ બાપુ એ ઇન્ડિયા બુક રેકોર્ડમાં સ્થાન મેળવી અન્ય માટે પ્રેરણારૂપ બન્યાં!*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

મોરબી:જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા સૈયદ જાવેદ આઝાદ કાદરી જેઓ સદામ બાપુ થી સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત મા પોતાના વ્યવસાય એડવોકેટ અને સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત જાણીતા છે જેવો સમાજ સેવાઓ સાથે સાથે પરિવાર ની દેખરેખ કાર્ય કરી પોતાના પુત્રને સંસ્કારનું સિંચન કરી રહ્યા છે જેના ભાગરૂપે તેમના નાની ઉંમરના પુત્ર મોટું નામ પ્રાપ્ત કરી સમાજની સાથે સાથે સમગ્ર મુસ્લિમ સમાજનું ગૌરવ એવા સૈયદ મહંમદ બાપુ મા પ્રકાશ રૂપે જામજોધપુર સહિત સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર જામનગર જિલ્લા મુસ્લિમ સમાજનું ગૌરવ સ્વરૂપે પ્રાપ્ત કરી અન્ય બાળ રાજાઓ અને યુવા પેઢી માટે પ્રેરણારૂપ બને તે રીતે નાની જ ઉંમરમાં એટલે કે બે વર્ષ આઠ માસમાં ઇન્ડિયા બુક ઓફ માં રેકોર્ડસમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે જેથી સમગ્ર સૈયદ સમાજ અને સમગ્ર મુસ્લિમ સમાજનું જામનગર જિલ્લાના જામજોધપુર માં નાના બાળ રાજા એવા સૈયદ મહંમદ બાપુએ તેમના પિતા જાવેદ આઝાદ ઉર્ફે સદામ બાપુ પરવરિશ કાયદાના નિષ્ણાંત એડવોકેટ ના પુત્ર ને સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં થી શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે ત્યારે સૈયદ પરિવાર નું ગૌરવ એવા મહંમદ બાપુ ને સૌરાષ્ટ્ર પ્રતિબિંબ પરિવાર પણ શુભેચ્છા અભિનંદન પાઠવી છે

Related posts

*HELLO MORBI: મોરબી ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે*

editor

*મોરબી કોરોના મહામારીના દિવંગતોની આત્માને મોક્ષાર્થે ભાગવત કથામાં ૪૦ હજાર શ્રોતાઓ બેસી the શકે તેવા મંડપને આખરી ઓપ આપી દેવાયો*

Hello Morbi

*HELLO MORBI:ફિલ્મી ઢબે ગાડી ચલાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના નામચિન બુટલેગરની બોલેરો ગાડીનો પીછો કરી ગાડી માંથી ઇગ્લીંશ દારૂ તેમજ અન્ય મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment