• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ઉંઝાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરિટભાઈ પટેલે થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લીધો*

ઉંઝાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરિટભાઈ પટેલે થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લીધો
ઉંઝાના ખૂબ જ કર્મઠ,જાગૃત તેમજ લોકપ્રિય ધારાસભ્ય શ્રી કિરિટભાઈ પટેલ થરા-તાણાની મુલાકાતે આવ્યા હતા.આ દરમિયાન થરા જલારામ મંદિરની સેવાકીય પ્રવૃતિઓથી મંદિરના ટ્રસ્ટી નિરંજનભાઈ ઠકકરે તેમને વિગતવાર માહિતી આપી હતી.
ધારાસભ્ય કિરિટભાઈ પટેલે સહપરિવાર થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લઈ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.જલારામ મંદિર થરાના ટ્રસ્ટી નિરંજનભાઈ અચરતલાલ ઠકકર તેમજ પૂજારીજીએ તેમને આવકારી પૂજ્ય જલારામ બાપાની પ્રતિમાથી તેમનું સન્માન કર્યું હતું.વિધાનસભા ચૂંટણી વખતે જ થરા જલારામ મંદિરે દર્શન કરવાનો તેમનો સંકલ્પ પણ પૂર્ણ થયો હતો.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ તેમજ અડગ નેતૃત્વમાં ભારત સમગ્ર વિશ્ર્વનું રાહબર બની વિશ્ર્વગુરૂ બને તેવી ઈચ્છા સાથે તેમણે પૂજ્ય જલારામ બાપાનાં દર્શન કરી થરા જલારામ મંદિરની સેવાભાવી ટીમને અભિનંદન આપ્યા હતા.

Related posts

*HELLO MORBI:મોરબી સિરામિક અશોશિએશન ના હોલ ખાતે ઔધોગિક સલામતી વિષે જિલ્લા કલેકટરશ્રી ના માર્ગદર્શન હેઠળ સેમિનાર યોજાયો*

editor

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ નો સપાટો અણીયારી ટોલનાકા પાસે ૨૨,૪૬ નો દારૂનો જથ્થો તેમજ ટ્રક સહિત ૩૩,૬૬ લાખનો મુદ્દામાલ ઝડપી લેતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:માળીયા (મી) પો. સ્ટે. વિસ્તારમાં પાવરગ્રીડ લાઇનમાથી થયેલ એલ્યુમીનીયમ વાયર ચોરીનો ભેદ ઉકેલી મુદામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી માળીયા મીયાણા પોલીસ*

editor

Leave a Comment