• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી નાથાલાલ. સી. સાવરિયા જોડિયા અછતગ્રસ્ત વિસ્તાર ની મુલાકાતે*

શરદ એમ.રાવલ.. હડિયાણા..

જોડિયા માં ઉંડ નદી ના પાણી થી જોડિયા ગામે મફતિયપરું નાનાવાસ દલિતવાસ દેવીપૂજક વાસ મોટાવાસ ભારે નુકશાન થયેલ છે ત્યા ના લોકો અને સ્થાનિક આગેવાનો ને સાથે લય ને તે વિસ્તાર ની મુલાકાત લીધી સરકારી તંત્ર ને વહેલી તકે યુદ્ધ ના ધોરણે સર્વે ચાલુ કરી ને નુકશાની સહાય ચૂકવવા રાજુવાત કરી જેમાં સાથે તા પ્રમુખ ના મદદનીશ હાજી બારૈયા કોંગ્રેસી આગેવાન અમર્શી ભાઈ પટેલ જોડિયા ના ઉપસરપંચ બાવલા ભાઈ નુતિયાર નુરાભાઇ પટેલ વગેરે આગેવાનો જોડાયા….

 

Related posts

*રોટરી ક્લબ ઓફ હળવદે વિચરતી જાતિની વસાહતમાં અજવાળા કર્યા*

Hello Morbi

*ધારાસભ્ય જીગ્નેશ ભાઇ મેવાણી એકતા સમેલન માં હાજર રહ્યા તેમજ દલિત સમાજના અધિકાર રક્ષણની ઉગ્ર રજૂઆત કરી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરની મુલાકાત લેતા મોરબી જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ગજેન્દ્રભાઇ સક્સેના*

editor

Leave a Comment