• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના કુંડળ ગામ ના કુમારી હેમાલી બેન નકુમ નેપાળ ખાતે લોંગ જમ્પ માં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરેલ તે બદલ જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા શુભેચ્છા અભિનંદન પાઠવ્યા*

શરદ એમ.રાવલ… હડિયાણા….જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના સાંસદ પૂનમબેન માડમ દ્વારા જોડિયા તાલુકાના કુનડ ગામે સતવારા સમાજની દીકરી કુ.હેમાલિબેન આર. નકુમ એ નેપાળમાં જઈ ને લોન્ગ જમ્પમાં પ્રથમ સ્થાન મેળવી ને ગોલ્ડ મેડલ મેળવીને દેશભરમાં નામ રોશન કર્યું છે. તેના માટે હાલારની દીકરી તરીકે આ સિદ્ધિ વડે તમોએ હાલારનું ગૌરવ..ગુજરાત નું ગૌરવ અને દેશનું ગૌરવ વધારેલ છે.આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ગોરવપદ સિદ્ધિ બદલ ફરી અભિનંદન સહ આપના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. અને આ જ પ્રકારે ભવિષ્યમાં દેશનું ગૌરવ વધારતા રહો તેવી શુભકામનાઓ અભિનંદન પત્ર પાઠવેલ છે……

 

Related posts

*HELLO MORBI:મોટા રામપર ગામે નારિચાણિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે*

editor

*HELLO MORBI: ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં જંત્રી બમણી કરવાનો નિર્ણય કર્યો*,

editor

*મોરબી : ફોર વ્હીલરના ફેન્સી નંબર માટે ૫ માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

Leave a Comment