• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મિડીયા ડેવલપમેન્ટ ઓફ ઇન્ડીયા(MDI)ના ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની વરણી જાહેર કરાઈ*

શરદ એમ.રાવલ..હડિયાણા..

*પીઢ પત્રકાર જીજ્ઞેશ રાવલને પ્રદેશ ઉપાધ્યક્ષ સાથે સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રભારીનો કાર્યભાર સોપાયો*

 

પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા બાવીસ વર્ષ થયા પત્રકાત્વ જગતના ઉત્કર્ષ અને સમસ્યાઓને વાચા આપવા સક્રીય એવા મિડીયા ડેવલપમેન્ટ ઓફ ઈન્ડીયા(MDI)ના ગુજરાત પ્રદેશની ટીમના હોદ્દેદારોની પ્રદેશ પ્રમુખ રાજેન્દ્દભાઈ પટેલ એ રાષ્ટ્રીય અધ્યક્ષ સુભાષભાઈ નાયકની સાથે ચર્ચા-સંમતિથી તાજેતરમા જ જાહેર કરેલ છે.જેમા ચાર ઉપાધ્યક્ષોમા જીજ્ઞેશકુમાર રાવલ,અનિલભાઈ વાળા,વિજયવીર યાદવ,જયપાલસિંહ પરમારનો સમાવેશ થયો છે.જયારે,જનરલ સેક્રેટરીઓમા મનીશભાઈ જોશી,રોહિતસિંહ ચૌહાણ,સલીમભાઈ શેખ,ગૌતમભાઈ જાની અને સેક્રેટરીઓમા વિપુલભાઇ પટેલ,શૈલેષભાઈ પટ્ટણી,ગૌતમભાઈ ત્રિવેદી,હીતેશભાઈ બારોટ તેમજ સંગઠન મંત્રી તરીકે પાર્થભાઈ કોટક,ઓમભાઈ પટેલ,રીતેશભાઈ પુજારાનો સમાવેશ કરાયો છે.જયારે,અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે મનીશભાઈ શાહની વરણી કરવામા આવેલ છે.ત્યારે,છેલ્લા ત્રીસ વર્ષથી પત્રકાત્વ ક્ષેત્રે સક્રીય એવા પીઢ પત્રકાર જીજ્ઞેશકુમાર રાવલને પ્રદેશના વાઈસ પ્રેસીડન્ટ સાથોસાથ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના હવાલા સાથે પ્રભારીનો કાર્યભાર સોપવામા આવેલ છે,આ તકે તેઓ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના તમામ પત્રકાર મિત્રોને પત્રકારત્વ જગતના સંગઠન-ઉત્કર્ષ અર્થે એમ.ડી.આઇમા જોડાવા ખુલ્લા આહવાન સાથે તેમના મોબાઈલ નંબર ૯૬૦૧૧૩૭૮૯૦ પર સંપર્ક કરવા એક અખબારી યાદીમા જણાવેલ છે…..

Related posts

*HELLO MORBI NEWS:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે નિર્મલભાઈ સામતભાઈ જારીયા (પ્રમુખશ્રી- મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*પાંચ પીપળવા માં જાહેરમાં જુગાર રમતા કુલ આરોપી ૩ તથા રોકડ રકમ ૧૨૧૦૦ સાથે પકડી પાડી કોડીનાર પોલીસ ટીમ*

Hello Morbi

*માણેકવાડા પ્રાથમિક શાળા તેમજ મોટી વાવડી પ્રાથમિક શાળા સંયુક્ત ઉપક્રમેકન્યા કેળવણી મહત્વસવ તથા શાળા પ્રવેશોત્સવ નું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment