• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉના શહેર તાલુકા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

 

ઉના શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉના નગરપાલિકા ભવન ખાતે પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ નાં માર્ગદર્શન હેઠળ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી નાં જન્મદિવસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મંત્રી રાજુભાઈ ડાભી ઉના શહેર ભાજપા નાં પ્રમુખ મિતેશભાઇ શાહ મહામંત્રી સુનિલભાઈ કાંતિભાઈ છગ યુવા ભાજપાનાં પ્રમુખ વિનોદભાઇ બાંભણીયા તથા નગર પાલિકાનાં નગરસેવકો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ના જન્મદિવસ નિમીત્તે પુષ્પાંજલિ અર્પણ કરી બુથ વાઈઝ જઈ કાર્યકરો દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

 

Related posts

*ટંકારા: ટંકારા ની શ્રી મહર્ષિ દયાનંદ વિવિધ લક્ષી વિદ્યાલય માં અભ્યાસ કરી ગયેલ વિધાર્થી ઓ તરફથી છ કમ્પ્યુટર ની ભેટ અર્પણ કરાઇ*

Hello Morbi

આવતીકાલથી અમદાવાદમાં કર્ફ્યુ પૂર્ણ, ચારેય શહેરોમાં પ્રજા રાત્રિ કર્ફ્યુનું કડક પાલન કરે : CM રૂપાણી

Hello Morbi

*HELLO MORBI: સુરેન્દ્રનગર જિલ્લા માં રઘુવંશી સમાજનું ગૌરવ વધારતા શ્રીમતી વર્ષાબેન પુજારા*

editor

Leave a Comment