• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વિધાનસભાના નવનિયુકત અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્યનું લોહાણા મહા પરિષદ દ્રારા અમદાવાદ ખાતે કરવામાં આવેલ સન્માન*

તાજેતરમાં અમદાવાદ ખાતે લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણીના અધ્યક્ષસ્થાને બે દિવસીય ચિંતન શિબિરનું અદભૂત આયોજન કરાયું હતું.આ અવસરે ગુજરાત વિધાનસભાના નવનિયુકત મહિલા અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્યનું પણ બુકે,મોમેન્ટો,સાલથી ગૌરવભેર સન્માન કરાયું હતું.લોહાણા મહા પરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણી,પૂર્વ પ્રમુખ પ્રવિણભાઈ કોટક,વરિષ્ઠ ઉપપ્રમુખો જીતુભાઈ ઠકકર,જીતુભાઈ લાલ,ધર્મેશભાઈ હરિયાણી,મંત્રીઓ હરીશભાઈ ઠકકર,ડો.સુરેશભાઈ પોપટ,ખજાનચી વસંતભાઈ અનારકટ,મહિલા અધ્યક્ષા રશ્મિબેન વિઠલાણી,અધિક મંત્રી હર્ષદરાય ઠકકર,મનુભાઈ ગોકલાણી,ઉતર ગુજરાત ઝોન પ્રમુખ ભગવાનભાઈ બંધુ,મંત્રી લીલાધરભાઈ આચાર્ય,યુવા સમિતિ પ્રમુખ જનકભાઈ ઠકકર ,ઉતર ગુજરાતના પદાધિકારીઓ મહાસુખભાઈ પૂજારા,પ્રકાશભાઈ આર.ઠકકર,મહેશભાઈ ઉડેચા,તરૂણભાઈ ઠકકર,નિરંજનભાઈ ઠકકર, જનકભાઈ ઠકકર(હારિજ),અમીતભાઈ ઠકકર,યશ મજેઠીયા સહિત અનેક અગ્રણીઓએ ડો.નીમાબેન આચાર્યનું સન્માન કરી સફળ સ્પીકર માટે શુભેચ્છાઓ પાઠવી હતી…

Related posts

*HELLO MORBI: સતત બીજી વખત મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની શપથવિધિ સંપન્ન*

editor

*HELLO MORBI: મોરબીમાં ૯ અને ૧૦ ઓક્ટોબરે ‘વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’ કાર્યક્રમ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જવાહર નવોદય વિદ્યાલય અલિયાબાડા કેરિયર ફેેઅર- 𝟐𝟎𝟐𝟓નું આયોજન કરવામાં આવ્યું*

editor

Leave a Comment