• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:શ્રી જલીયાણ ગૌસેવા આશ્રમ સોંડિયા ખાતે નવીન બોરવેલ બનાવવા કરાયું મૂહુર્ત*

શ્રી જલીયાણ ગૌસેવા આશ્રમ સોંડિયા ખાતે નવીન બોરવેલ બનાવવા કરાયું મૂહુર્ત
ડીસા-ભીલડી નેશનલ હાઈવે ઉપર નવનિર્માણ પામેલ શ્રી જલીયાણ ગૌસેવા આશ્રમ ખાતે ગૌમાતાઓને કાયમ માટે પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે સગવડતાપૂર્ણ પાણીના નવીન બોરવેલની તાત્કાલિક જરૂરિયાત હતી.ડીસા માલધારી સમાજના પ્રમુખ તેમજ અનેક સેવાભાવી સત્કાર્યોમાં જેમનો સતત સહકાર હોય છે તેવા વિસત ટયુબવેલવાળા શ્રી ગફુલભાઈ દેસાઈના માર્ગદર્શન અને સહકારથી ગૌઆશ્રમ ખાતે નવીન બોરવેલ બનાવવાનું મૂહુર્ત પૂજ્ય યશવંતશાસ્ત્રીજી મહારાજના વરદહસ્તે હનુમાન ચાલીસાના પાઠ દ્રારા કરવામાં આવ્યું હતું.
આ દિવ્ય અવસરે સર્વ ગફુલભાઈ દેસાઈ,ભગવાનભાઈ બંધુ,સોતમલાના સરપંચ જીતુભાઈ બારોટ,જયંતિભાઈ ઠકકર,સંસ્થાના સમર્પિત ગૌસેવક આર.ડી.ઠકકર,બાબુભાઈ,નવીનભાઈ સહિત અનેક ગૌસેવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.હાલમાં 40 ગાયો ધરાવતી આ ગૌશાળામાં ગૌમાતાઓ માટે પાણી,રહેઠાણ,ઘાસચારો એમ વિવિધ સગવડો વધતાં ભવિષ્યમાં ગૌમાતાઓની સંખ્યામાં પણ વૃધ્ધિ થશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મો૨બી ત્રાજપ૨ ચોકડી પાસેથી નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોનના મોટા જથ્થા સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*અંતે મોરબીના સાંસદ વિનોદ ચાવડા મેદાને આવ્યા : જિલ્લા કલેકટર સાથે તાકીદની બેઠક*કોરોનાના દર્દીઓને સચોટ સારવાર મળી રહે તેવું આયોજન કરવા પગલાં લેવાશે*

Hello Morbi

*HELLO MORBI: શ્રી હડીયાણા કન્યા શાળામાં સુભાષચંદ્ર બોઝની ૧૨૬ મી જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરી*

editor

Leave a Comment