• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં મેઘરાજા એકાએક ખાબક્યા!: તડકાની તેજ પ્રકાશમાં વરસાદ!!!*

આરીફ દિવાન દ્વારા

મોરબી: કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો શરૂ છે ત્યારે કડકડતા તાપમાન હોવા છતાં એકાએક મેઘરાજાનું ખરા બપોરે આગમન થતાં કાળઝાળ ગરમી બાદ થોડી સરણ માં ઠંડી ની લહેર પલક વાર આવી હતી શુક્રવારે આસરે ૧:૦૦વાગ્યા ના સમયે ખરા બોપોરે મેધો રાજા પધાર્યા હતા જેથી આ 15 મિનિટ ના વરસાદી રેડુ કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો નવરાત્રિના અને જશને ઇદે મિલાદુન્નબી નિમિત્તે આનંદ ઉત્સવ માં ખલીલ કરતા મેઘરાજાએ કાદવ-કીચડ કરી દેતા આયોજકોમાં જાતે સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

Related posts

*મોરબીમાં માલિકીના પ્લોટ ઉપર કબ્જો કરનારા ત્રણ શખ્સોની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ*

Hello Morbi

*HELLO MORBI NEWS: મોરબી:નવયુગ વિદ્યાલયને સફળતા પૂર્વક પચીસ વર્ષ પૂર્ણ થતાં સિલ્વર જ્યુબેલીની ઉજવણી કરશે ભૂતપૂર્વ વિદ્યાર્થી અને કર્મચારી ઓએ જાણવાજોગ સમાચાર*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં તંદુરસ્ત મતદારયાદીના નિર્માણ માટે રોલ ઓબ્ઝર્વરની નિમણુંક થઇ*

editor

Leave a Comment