*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેરના જોધપર ગામના પાટીયા પાસે ને.હા રોડ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*
વાંકાનેરના જોધપર ગામના પાટીયા પાસે ને.હા રોડ ઉપરથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને કિ રૂ.૧,૬૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે...
