*HELLO MORBI:ઉપલેટા પો.સ્ટે.વિસ્તારના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે,વડવાળા હોટલ પાસે, સંસ્કાર કોમ્પ્લેક્ષ,યાદેશ્વર નામની ઓફીસમાં ચાલતા જુગાર ધામ પર ઉપલેટા પોલીસ ના દરોડા*
ઉપલેટા પો.સ્ટે.વિસ્તારના રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે,વડવાળા હોટલ પાસે, સંસ્કાર કોમ્પ્લેક્ષ,યાદેશ્વર નામની ઓફીસમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધીકાઢી કાયદેસરની કાર્યવાહી કરતી...
