• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સલાયા:ખારાનાકા વારા વાછરડાડાની જાતર ઉજવાય શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ઉમટી પડ્યા*

*ખારાનાકા વારા વાછરડાડાની જાતર*

આજ રોજ ભાદરવા મહિનાના સોમવારે સલાયામાં ખારાનાકા વારા વાછરાડાડાની જાતરનું આયોજન કરાયું હતું. જેમાં સવારથી ભારે સંખ્યામાં ભક્તો આવેલ હતા.તેમજ વાછરાદાદા નાં દર્શન કરી નીવૈધ ધર્યા હતા. તેમજ પ્રાચીન રિવાજ મુજબ ઢોલ શરણાઈ સાથે દાદાની જાતર ઉજવાઈ હતી.સલાયા શહેર ભાજપ મહામંત્રી અને રઘુવંશી સમાજના અગ્રણી શ્રી લાલજીભાઈ ભૂવાએ પણ દાદાનાં દર્શન કરી અને પૂજારી શ્રી જુગામારાજ તથા ભુવા આતા શ્રી અનિલભાઈ અસ્વાર (ભીખામારાજ)નાં આશીર્વાદ લીધા હતા.

Related posts

*મોરબી ના યુવાન જીતેન ભાઈ આડેસરા એ રાજકોટ ખાતે પ્લાઝમા ડોનેટ કરી માનવતા મહેકાવી*

Hello Morbi

*ગુજરાતના રાજકારણમાં નવાજૂની ના એંધાણ રાજ્યના મહેસુલ મંત્રી અને માર્ગ મકાન મંત્રીના ખાતા છીનવાતા ગુજરાતના રાજકારણમાં ખળભળાટ*

Hello Morbi

*HELLO MORBI:ગુજરાતના માન. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી મોરબીના પ્રવાસે*

editor

Leave a Comment