• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે “રઘુવંશી યુવક મંડળ” દ્વારા સરસ્વતિ સન્માન સમારોહ યોજાયો*

મોરબી : મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતીના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સરસ્વતિ સન્માન સમારોહનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા ધો. ૯ અને તેથી ઉપરના વિદ્યાથીઓને શીલ્ડ, સર્ટિફિકેટ તથા વિવિધ ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પ્રમુખ સંદિપભાઈ ખગ્રામના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ૩૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ એ ફોર્મ ભરેલ હતા. તેમાંથી દરેક ધોરણમાં પ્રથમ અને દ્વીતીય નંબર મેળવનાર ૧૨૫ થી પણ વધુ વિદ્યાર્થીઓને શીલ્ડ અર્પણ કરેલ હતા. તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ૫૦૦ થી પણ વધુ જ્ઞાતીના લોકોએ હાજરી આપી હતી અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો.

Related posts

*HELLO MORBI NEWS:જોડીયા તાલુકા સમસ્ત ભરવાડ સમાજ ના ૧૪ મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન: ૩૪ નવદંપતિ ઓએ પ્રભુતામાં પગલાં પડ્યા*

editor

*HELLO MORBI:મોરબીના ટીંબડી ગામે રામાનંદીય સાધુ સેવા સમિતિ દ્વારા યોજાયેલા પ્રથમ સમુહલગ્નોત્સવમાં પાંચ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા કોગ્રેસ ની જય ભારત સત્યાગ્રહ સમેલન ની તૈયારી કરવા ના ભાગ રૂપે આજ રોજ મળેલ મીટીંગ*

editor

Leave a Comment