*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:શ્રીખોખરા હનુમાન હરિહર ધામ પાવન પરિસર ખાતે પંચ દિવસ ધરમોત્સવ નું ભવ્યથી દિવ્ય આયોજન*
મોરબી:તા ૨૬ શ્રીસદગુરુ પરમાત્મા પરમ પૂજ્ય શ્રી કેશવાનંદ બાપુની અહૈતુક કૃપા પ્રસાદ સ્વરૂપ,ભજનભૂમિ શ્રીખોખરા હનુમાન હરિહરધામના પાવન પરિસરમાં...
