*HELLO MORBI:ફિલ્મી ઢબે ગાડી ચલાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના નામચિન બુટલેગરની બોલેરો ગાડીનો પીછો કરી ગાડી માંથી ઇગ્લીંશ દારૂ તેમજ અન્ય મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*
ફિલ્મી સ્ટાઇલથી ગાડી ચલાવનાર સુરેન્દ્રનગર જિલ્લાના નામચિન બુટલેગરની બોલેરો ગાડીનો પીછો કરી ગાડી માંથી ઇગ્લીંશ દારૂની બોટલો નંગ-૭૦૮...
