• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ડીસાના ગાંધીવાદી નટુભાઈ વ્યાસનું કરવામાં આવેલ સન્માન*

ડીસાના પ્રખર ગાંધીવાદી,સારા વાંચક,કેળવણીકાર,પ્રકૃતિપ્રેમી,શિક્ષણવિદ,પુસ્તકપ્રેમી એવા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ ડીસા તાલુકાના પુરૂષાર્થપ્રેમી પ્રમુખ નટુભાઈ વ્યાસનું તારીખ 28 ઓકટોમ્બરે તેમના જન્મદિન નિમિતે સાલ,મોમેન્ટો(ગાંધી બાપુનો રેંટિયો),પુસ્તક અને ફૂલછડીથી સન્માન કરાયું હતું..

આ અવસરે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના સંરક્ષક કનુભાઈ આચાર્ય,અધ્યક્ષ ભગવાનભાઈ બંધુ,ઉપાધ્યક્ષ પરમાનંદજી શર્મા,મંત્રી પ્રવિણભાઈ નાઈ સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી નટુભાઈ વ્યાસનું સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી..

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ચૂંટણી તંત્રની કામગીરીની સમીક્ષા કરતા જનરલ ઓબ્ઝર્વરશ્રી ભવાનીસિંહ દેથા તેમજ ખર્ચ નિરીક્ષકશ્રી માધવચંદ્ર મિશ્રા*

editor

*HELLO MORBI NEWS:મોરબીનાં યુવા પત્રકાર રફીક અજમેરી ની ૭ વર્ષ ની દીકરી મન્નતએ જીંદગી નું પ્રથમ રોજુ રાખી અલ્લાહ ની ઈબાદત કરી*

editor

*HELLO MORBI:અપહરણના ગુન્હામાં આરોપી તથા ભોગબનનારને શોધી લાવતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટીમ*

editor

Leave a Comment