• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડિયાના જામસર બાલંભા રોડના માઇનોર બ્રિજ અને સીસી ડામર રોડના કામનું ખાતમુરત કરતા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા*

જોડિયા તાલુકાના માઇનોર બ્રિજ અને રોડના કામનું ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા ના વરદ હસ્તે ખાતમુહૂર્ત થયું

*લલિત નિમાવત દ્વારા* જામસર તા ૧૩ જોડિયા તાલુકાના જામસર બાલંભા રોડ ઉપર માઇનોર બીજ નું અંદાજિત રકમ 1.30 કરોડ ના કામનું અને રણજીતપુર બાલંભા રોડ ઉપર સીસી રોડ. ડામર રોડ નું કામ કિંમત.6.35 કરોડના કામનું ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના વરદ હસ્તે તારીખ 12.11.25 ના રોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલ જેમાં કારોબારી અધ્યક્ષ જામનગર ચંદ્રિકાબેન અઘેરા જોડિયા તાલુકા ભાજપ પ્રમુખ જયસુખભાઈ પરમાર ઉપપ્રમુખ સુરેશભાઈ જાદવ જેઠાલાલભાઈ અઘેરા તાલુકા મહામંત્રી મિતેશભાઈ રાઘવાણી ભાજપ કાર્યકર હાતિમ ભાઈ. ભરત રાવલ. અજય રામપરિયા. રણજીત પર સરપંચ તેમજ કાળુભાઈ પરમાર તેમજ જોડિયા તાલુકા ભાજપ કાર્યકરો રણજીતપર ગામજનો આ વિકાસના કામોમાં સહભાગી થયા હતા

Related posts

*કોડીનાર પોલીસ સ્ટેશન ખાતે કોડીનારના વેપારીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી*

Hello Morbi

*મોરબી ના લખધીર નગર નવાગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત થતાં એકનું મોત એક ઇજાગ્રસ્ત*

Hello Morbi

*HELLO MORBI: ફ્રી ફ્રી ફ્રી નિદાન કેમ્પ:અપામાર્ગ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ ખાતે*

editor

Leave a Comment