• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જાવંત્રી ગીર ગામે સેવાસેતું નો કાર્યક્રમ નો મહા કેમ્પ યોજવામાં આવ્યો* 

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

તાલાલા તાલુકાનાં જાવંત્રી ગીર ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સેવાસેતુ કાર્યક્રમ માં સમાવિષ્ઠ વડાલા,વીઠલપુર,બામનસા ગામોના અરજદારોએ આવકના દાખલા ૮૫ પી.એમ.જે ની અરજી ૬૫ આધારકાર્ડ ૪૯ નોન ક્રીમિલિયર ૪૮ નવા બેંક ખાતા ૨૪ કુપન ને લગતા કામોની ૪૦ જાતિના પ્રમાણપત્ર ૪ કુંવરબાઈ નું મામેરા ની ૩ વિધવા સહાય ૩. મુખ્યમંત્રી એપ્રેંન્ટિસ યોજનાની ૯ પશુઓને લાગતી ૩૦૦ ડીવમિંગ ૧૫૮ રસીકરણ ૫૨ મેડીસીન સારવાર ને લાગતી ૫૨ જનરલ સારવાર ૫૦ ૭/૧૨ ૮ અ નાં ૩૭૧ નકલો આરોગ્યને લગતી ચકાસણી ડાયાબિટીસ બીપી ચકાસણી ૧૫૩૦ વિગેરે કુલ ૩૧૦૪ અરજીનો જાવંત્રી હાઇસ્કુલ ખાતે સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો તેમજ અન્ય સેવાને લાગતી ૨૩૦ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો કુલ મળી ૩૪૦૪ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો આ સફળ કાર્યક્રમ માટે જાવંત્રી જૂથ પંચાયત નાં યુવા સરપંચ અલ્તાફ ભાઈ બ્લોચ અને એમની ટીમ એ છેલ્લા૩ દિવસ થી મહેનત કરી અરજદારોની માંગણી મુજબ સ્થળ પર તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો

આ કાર્યક્રમ માં તાલાલા મામલતદાર શ્રી બિંદુબેન કુબાવત ની અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો જેમાં તાલાલા તાલુકાના તમામ કચેરીના તમામ અધિકારીઓ સવારે ૯ થી સાંજના ૬ વાગ્યા સુધી હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવવા સહભાગી રહ્યા તેમજ તાલુકા જિલ્લા નાં જુદા જુદા રાજકીય આગેવાનોએ પણ હાજરી આપી હતી જાવંત્રી ગામના યુવા સરપંચ અલ્તાફ ભાઈ બ્લોચ ની માંગણી ને ધ્યાન માં લઈ પ્રથમ વખત સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો એ બદલ જાવંત્રી ગામ વતી સરપંચ અલ્તાફ ભાઈ બ્લોચ એ તાલુકા વહીવટીતંત્ર નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

Related posts

*HELLO MORBI:શ્રી લોહાણા મહાપરિષદની પ્રેરણાથી થરા જલારામ મંદિરના પ્રાગણમાં યોજાયો વૃક્ષારોપણ કાર્યક્રમ*

editor

*જોડીયા તાલુકા ભાજપ હોદે દારો દ્વારા પંચાયત ચૂંટણી ને અનુલક્ષી ખાટલા બેઠક યોજાઇ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ-૨૦૨૬’ માં મોરબીના લક્ષ્મીવાસને સુદ્રઢ પાણી વિતરણ વ્યવસ્થા માટે મળ્યું ગૌરવવંતુ સન્માન*

editor

Leave a Comment