• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના કુનઙ ગામે કુંડલિયા હનુમાનજી ના મહંત દ્વારા ૧૧૧ દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ*

શરદ એમ.રાવલ.. હડિયાણા..જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી અવધેસદાજી મહારાજ અને ભક્તજનો દ્વારા જનરલ સ્વ બિપિન રાવત સહિત હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયેલા તમામ જવાનો ને હનુમાનજી મંદિર પાસે મહંતશ્રી દ્વારા 111 દીવડા પ્રગટાવી ને હાર્દિક શ્રદ્ધાજલીઆપવામાં આવી હતી. મહંત શ્રી અને અન્ય ભક્ત જનોએ દિવંગત આત્માને શાંતિ આપે તેવી ભગવાન પાસે પ્રાર્થના હનુમાન ચાલીસા નું વાંચન કરવામા આવ્યું હતું…..

Related posts

*HELLO MORBI NEWS: માર્ગ સલામતિ કેમ્પેઈન અંતર્ગત મોરબી RTO કચેરી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું તા 25-2-25 ના રોજ આયોજન: જેમાં પ્રથમ 100 રક્તદાતાઓને હેલ્મેટ ભેટ અપાશે*

editor

*HELLO MORBIટેંટોડા ગૌશાળાને દેવામુકત કરવા રૂપિયા સવા ત્રણ કરોડની સહાય કરતું ડીસાનું જલારામ મંદિર*

editor

*સુરત શહેર ખાતે મહિલા ઓ નું સન્માન કરાયું*

Hello Morbi

Leave a Comment