• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા ના લિંબુડા ગામે સેવાસેતું કાર્યક્રમ યોજાયો*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………………..આજ રોજ જોડિયા તાલુકાના લીંબુડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો……….

આ કાર્યક્રમ માં જામનગર જિલ્લા પચાયત પ્રમુખશ્રી ધરમસિભાઇ ચનીયારા ના વરદ હસ્તે દિપપ્રાગટ્ય કરી ને સેવા સેતુ કાર્યક્રમ ને ખૂલ્લો મુકવામાં આવેલ. આમા જોડિયા તાલુકા મામલતદાર એન.સી.વ્યાસ..જોડિયા તાલુકા વિકાસ અધિકારી કુ.માધુરીબેન પટેલ.અને બંને ઓફીસ ના સ્ટાફ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ.અને અન્ય સરકારી કર્મચારીઓ અને લિબુડા ગામના સરપંચ.અને ઉપ.સરપંચ.અન્ય આગેવાનોએ અને લિબુડા પ્રા.શાળા ના આચાર્ય..શિક્ષકો અને ICDS ના સ્ટાફ હાજર રહ્યા હતા. અને સરકારી તંત્ર દ્વારા જોડિયા મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી તથા અન્ય કચેરીમાં ગ્રામજનોના કામકાજ નો એક જ દિવસે અને એકીસાથે સ્થળ ઉપર જ તમામ કામકાજો નું નિરાકરણ કરી આપવામાં આવ્યું હતું………………………..

 

Related posts

*મોરબીમાં તહેવારોને ધ્યાને રાખી ભૂગર્ભ ગટર ચેરમેન દ્વારા ભૂગર્ભ ગટર સફાઇ અભિયાન શરૂ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા: કાકુભાઈ જીવણદાસ શેઠ સ્ત્રી હુન્નર ઉદ્યોગ શાળા ખાતે “નેશનલ સ્પોર્ટ્સ ડે”ની ઉજવણી કરાઇ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં* *શ્રીશકિત હનુમાન મંદિર સહિત મંદિરો મા હનુમાન જયંતી ની ધામધૂમ થી ઉજવણી ના કાર્યક્રમ યોજાયા*

editor

Leave a Comment