• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ધારાસભ્ય જીગ્નેશ ભાઇ મેવાણી એકતા સમેલન માં હાજર રહ્યા તેમજ દલિત સમાજના અધિકાર રક્ષણની ઉગ્ર રજૂઆત કરી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના કન્વીનર અને વડગામ બેઠક ના ધારાસભ્ય જીગ્નેશ ભાઇ મેવાણી બોટાદ જિલ્લા ના ગઢડા તાલુકાના માંડવધાર ગામે એકતા સંમેલનમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ચોટીલા ધારાસભ્ય રૂત્વિજભાઇ મકવાણા ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઇ ગોહીલ પુવૅ ધારાસભ્ય ભોળાભાઇ ગોહીલ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સહ કન્વીનર માવજીભાઇ સરવૈયા હષૅદભાઇ બાંભણીયા કીરતી ભાઇ ચાવડા માલજી ભાઇ પારઘી કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ રમેશભાઇ મેર બોટાદ જિલ્લા પંચાયત ના વિરોધ પક્ષના નેતા શિલુ ભાઇ માંડવધાર યુવા-આઝાદ ગ્રૃપના અશ્વિન ભાઇ મેરીયા હમીરભાઇ જાદવ વી કે ઝાલા સાહેબ સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા જીગ્નેશ ભાઇ મેવાણી એ ગુજરાત માં અને ભારત માં બંધારણીય અધિકાર ઝૂંટવાય છે પેપર લીક નહી પરંતુ આખી સરકાર ફુટલી છે દેશ આઝાદ થયા ના 72 વષે પણ આજે માંડવધાર ગામે દલિત સમાજ ના લોકો ને મંદિર પ્રવેશ નથી ગામ માં વણંદ દલિતોના વાળ કાપતા નથી પાઉ-ભાજી ની દુકાન વાળા દલિતો દુકાનમા કે હોટલમાં બેસી સાથે જમવાનુ આપતા નથી દલિતો એ પાઉ-ભાજી ખાવી હોય તો ફરજિયાત પાસૅલ કરાવવાનુ સોડા ની દુકાનમાં દલિતો ને અલગ ગ્લાસમાં સોડા આપે તે દુકાનવાળાએ ગઢડા પી એસ આઈ કરમટીયા સાહેબની હાજરી માં સ્વીકાર્યુ જીગ્નેશ ભાઇ મેવાણી એ પગપાળા ચાલીને આખા ગામ માં રૂબરૂ મુલાકાત કરી હતી દુખ ની વાત છે સ્થાનિક ધારાસભ્ય પણ દલિત છે તે કયારેય આવી રીતે દલિતો માટે દલિતો સાથે ગામની મુલાકાત લીધી નથી જીગ્નેશ ભાઇ મેવાણી એ જિલ્લા પોલીસ અધિક્ષક બોટાલ એસ સી એસ ટી ના એડીશ્નલ ડીજીપી વિકાશ સહાય સાથે ટેલીફોનીક સંપર્ક કરીને દલિતો ઉપર થતા અત્યાચારો અને આભડછેટ રાખવામાં આવે છે તે દુર કરવાની જવાબદારી સરકાર ની છે તેમ કહી ઉગ્ર રજૂઆત કરી હતી.

Related posts

*મોરબીમાં અજાણ્યા વાહન હડફેટે લેતા રાહદારીને ઇજા*

Hello Morbi

*જોડિયાના હડિયાણા ગામની માધ્યમિક શાળા નું શિક્ષણ શરૂ કરાયું*

Hello Morbi

*HELLO MORBI: મોરબી: સુપ્રસિદ્ધ શ્રી બાવળવાળી મેલડી માતાજીના મંદિરે નવરંગ માંડવાનું ભવ્ય આયોજન*

Hello Morbi

Leave a Comment