• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ના અણ ઉકેલ પ્રશ્નોને વાચા આપવા કોંગી આગેવાનો તૈનાત કાર્યાલય નો સંપર્ક કરવા અનુરોધ*

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જી.આઈ.ડી.સી. સામે લક્ષ્મી ચેમ્બરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય આવેલ છે અને ત્યાં દરરોજ સવારે ૧૧ થી ૧ વાગ્યા સુધી કોંગ્રેસ પક્ષના સંગઠનના હોદેદારો, જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો લોકોને ઉપયોગી થવા માટે તેમજ તેના પ્રશ્ન ઉકેલવા માટે ઉપયોગી બનશે

 

આ જિલ્લા કાર્યાલય સવારે ૯ થી સાંજના ૭ વાગ્યા સુધી કાર્યરત રહેશે અને લોકોનાં પ્રશ્નો સરકારી તંત્રમાં અટવાતા હોઈ અને જે તે અધિકારીઓ યોગ્ય પ્રતિભાવ આપતા ન હોય તો આવી બાબતોમાં જિલ્લા કોંગ્રેસનાં જવાબદાર આગેવાનો લોકોને સાંભળશે અને જરૂરી માર્ગદર્શન આપશે તેમજ સંબંધિત અધિકારીઓ પાસે અટવાયેલ પ્રશ્નનાં સુમેળતાથી ઉકેલવા આવે તે માટે મદદરૂપ બનશે તેવું જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જયંતિભાઈ પટેલ સહિતના આગેવાનોની યાદી જણાવેલ છે

Related posts

*મોરબી અંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધા ના વિજેતા બાળકો નો સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

*મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને હળવદ ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ અશ્વિનભાઈ મારવણીયા રૂપિયા તેર લાખ છસો નવ નો ચેક અર્પણ કરતા*

Hello Morbi

*HELLO MORBI: મજૂરી કામ કરી ઘર ચલાવતાજ્યોત્સનાબહેન માટે સાકાર થયું તેમનું ‘ઘરનું ઘર’*

editor

Leave a Comment