• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ, પરથી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી ટંકારા પોલીસ*

ટંકારા તાલુકાના રોહીશાળા-નેકનામ રોડ, પરથી ક્રેટા કારમાંથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી ટંકારા પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ આગામી હોળી, ધુળેટીના તહેવાર અનુસંધાને રાજકોટ રેન્જમાં ગેરકાયદેસરની પ્રવૃતિ નેસ્તનામુદ કરવા તેમજ ઇંગ્લીશ દારૂ, હથિયાર ધારાના કેશો શોધી કાઢવા સારુ સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન દરમ્યાન અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ.સારડા સાહેબ વાંકાનેર વિભાગ નાઓ તરફથી ઇંગ્લીશ દારૂની પ્રવૃતિ આચરતા ઇસમો પર વોચ રાખી ઇંગ્લીશ દારૂના વધુને વધુ કેશો શોઢી કાઢી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય

જે અનુસંધાને આજરોજ શ્રી કે.એમ.છાસીયા પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનાઓ ટંકારા પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન અમોને ખાનગી બાતમીરાહે ચોકક હકિકત મળેલ કે, કાળા કલરની ક્રેટા કાર નંબર-GJ-07-DG-2192 વાળી નેકનામ તરફથી જોધપર ગામ તરફ આવનાર છે. જે ક્રેટા કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે. જે હકિકત આધારે રેઇડ કરતા નીચે જણાવેલ વિગતેના મુદામાલ સાથે બે આરોપી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીંશ દારૂની વ્હીસ્કી/વોડકા બોટલો નંગ-૩૧૮ કિ.રૂ. કી.રૂ. ૧,૨૪,૩૬૨/- તથા કીંગ ફીસર બીયર ટીન નંગ-૪૮ કી.રૂ. ૫,૫૬૨/- મળી કુલ કી.રૂ. ૧,૨૯,૯૩૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ. ૧૦,૦૦0/-મળી કુલ કી.રૂ. ૭,૩૯,૯૩૦/- ના મુદામાલ સાથે મળી આવતા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.- પકડાયેલ આરોપીના નામ સરનામા:-
(૧) ઉદયસિંહ સહદેવસિંહ ઝાલા ઉ.વ. ૩૦ રહે.મેઘપર ઝાલા તા.ટંકારા જી.મોરબી
૨) કુલદિપસિંહ પ્રવિણસિંહ ઝાલા ઉ.વ. ૩૨ રહે.જોધપર ઝાલા તા.ટંકારા જી.મોરબી
પકડવાના બાકી આરોપીના નામ સરનામા:-
(૧) યોગીરાજસિંહ ગીરીરાજસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબી ઝીયા તા.વાંકાનેર જી.મોરબી- પકડાયેલ મુદામાલની વિગત –
(૧) ગ્રીન લેબલ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૨ ની કિ.રૂ.૫૨,૫૬૨/-
(૨) 8 PM સ્પેશ્યલ રેર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૪૮ ની કિ.રૂ.૧૪,૪૦૦/-
(૩) ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૫૮ ની કિ.રૂ.૧૭,૪૦૦/-
૪) વાઇટ લેક વોડકા ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૮૪ ની કિ.રૂ.૨૫,૨૦૦/-
૫) ગ્લોબસ સ્પીરીટ ડ્રાઇ જીન વોડકા ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૩૮ ની કિ.રૂ.૧૦,૮૦૦/-
૬) મહારાણી મહાનસર લાઇફ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૧૦ ની કિ.રૂ.૪૦૦૦/-
(૭) કીંગફીશર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર ૫૦૦ એમ.એલ. ટીન નંગ-૪૮ ની કિ.રૂ.૫.૫૬૮/-
૮) કાળા કલરની ક્રેટા કાર નંબર- નંબર-GJ-07-DG-2192 કિ.રૂ. ૬,૦૦,૦૦૦/-
(૯) મોબાઇલ ફોન નંગ-૦૨ કી.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ કી.રૂ.૭,૩૯,૯૩૦/- નો મુદામાલ કબજે કરેલ છે.- કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :- પોલીસ ઇન્સેકટરશ્રી કે.એમ.છાસીયા તથા ASI ભાવેશભાઇ વરમોરા HC જસપાલસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, જયપાલસિંહ PC તેજાભાઇ ગરચર, પંકજભા ગુઢડા, કૃષ્ણરાજસિંહ ઝાલા, શૈલેષભાઇ ફેફર, નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI NEWS: જામખંભાળિયા રાજપૂત સમાજ અગ્રણી ઘનશ્યામસિંહ જાડેજા નો આજે જન્મદિવસ*

editor

*પડધરી વિસ્તાર ના ધારાસભ્ય ને રજૂઆત કરતા મહિપાલ સિંહ જાડેજા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં રાસાયણિકખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ*

editor

Leave a Comment