• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કાંટ (ડીસા) ખાતે પૂજ્ય આનંદનાથજી મહારાજની શરૂ થનાર રામકથા*

ખૂબ જ જ્ઞાની,અભ્યાસુ,પ્રખર વકતા એવા પૂજ્ય આનંદનાથજી મહારાજને સાંભળવા એ જીવનનો એક અમૂલ્ય લ્હાવો છે.અંદાજે છેલ્લા દસેક વર્ષથી ડીસા સાથે તેમનો ઘનિષ્ઠ નાતો રહ્યો છે.તારીખ 5-1-2022 બુધવારથી પૂજ્ય આનંદનાથજી મહારાજ ના વ્યાસાસને કાંટ (ડીસા) ખાતે શ્રી રામકથા તત્વાર્થ જ્ઞાનયજ્ઞ(રામકથા) નો પ્રારંભ થવા જઈ રહેલ છે જે તારીખ 13-1-2022 ગુરૂવાર સુધી ચાલશે.

આનંદ સત્સંગ પરિવાર ડીસા સાથે સંકળાયેલા અને પૂજ્ય ગુરૂદેવના ચાહક કાંટના રામભાઈ રણછોડજી માળી (મોબાઇલ. 9427309756) તેમજ તેમના ભાઈઓ અને સમગ્ર પરિવારના સહકારથી યોજાનાર આ કથા કાંટના રણછોડપુરા ખાતે પ્રતિદિન બપોરે 1=15 કલાકેથી શરૂ થઈ સાંજના 4=30 વાગ્યા સુધી ચાલનાર છે.આ રામકથાનો વિશેષ લાભ લેવા ધર્મપ્રેમી રામાયણી પ્રજાને આયોજક દ્રારા વિશેષ અનુરોધ પણ કરાયો છે..                                🕉🕉 શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા..(શુભારંભ કર્યા તારીખ 26/7/2018) સહ્દયી જાણકારી-આમંત્રણ 🚩🚩🚩🚩🚩🚩

તારીખ 6-1-2022 એકસો એકયાસીમા(181) ગુરુવારે ખૂબ જ ભક્તિભાવવાળા ડીસા નગરમાં પ્રકાશ,પાણી,પવન, પાથરણુ, પવિત્રતા અને સાદા પ્રસાદ આધારિત પૂજય જલારામબાપાનાં ભજનો ખૂબ જ પૂન્યશાળી,નસીબદાર અને ભાગ્યશાળી એવા માનનીય શ્રી અમીતકુમાર હીરાલાલ ઠક્કર/જોબનપુત્રાના નિવાસસ્થાને રાખેલ છે.સમયસર પધારવા વિનંતી..

નમ્ર નોંધ: કોરોનાથી ચેતતા રહેવા માટે માસ્ક તેમજ સોશીયલ ડીસ્ટન્સની કાળજી રાખવી જરુરી છે.

➡સ્થળ: એરોમા ઉપવન,અમી સોસાયટીની સામે,કાંટ રોડ ,ડીસા

મો…9924202981

➡ભજનનો સમય રાત્રે 8=30 થી 10=00 સુધી

➡નમ્ર નોંધ:સમય કરતાં પાંચ મિનિટ વહેલા પધારવા વિનંતી..

ભગવાનભાઈ બંધુ ડીસા ના બાપા સીતારામ જય જલારામ આપે આશીર્વાદ

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પિતા ની ત્રિમાસિક પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં મોરબી ના પત્રકાર યોગેશભાઈ રંગપડીયા*

editor

*પંદર વર્ષનું લગ્ન જીવન તૂટતાં બચાવી પતિ પત્ની નું સુખદ સમાધાન કરાવતી મોરબી અભયમ ટીમ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જિલ્લા જેલ ભાવનગર હવાલે કરતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી*

editor

Leave a Comment