• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કરીમ ભાઈ મલેક ને ગુજરાત પ્રદેશ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના વાઈસ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી*

રિપોર્ટર-મહમંદ રફિક જે દિવાન આણંદ તારાપુર

ગુજરાત પ્રદેશ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના ચેરમેન વઝીર ખાન પઠાણ દ્વારા ખેડા જિલ્લાના મહેમદાવાદ ના કરીમ ભાઈ મલેક ને ગુજરાત પ્રદેશ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના વાઈસ ચેરમેન તરીકે ની નિમણૂંક કરવા બદલ સ્નેહીજનો, વડીલો તેમજ મિત્રો દ્વારા અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.સાથે મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ ના તારાપુર તાલુકા ના કન્વિનર, સામાજિક કાર્યકર, પત્રકાર મહમંદ રફિક જે દિવાન કિસ્મત તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

*જોડીયા બ્લોક હેલ્થ કચેરી ખાતે ફરજ બજાવતા ડોક અલ્તાફ ભાઈ મલેક ની માનવતા નું ઉદાહરણ*

Hello Morbi

*ડીસાના કબડીના કુશળ ખેલાડી કેયૂર ઠકકરનું કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*મોરબી મહેન્દ્રપરા વિસ્તાર માં થયેલ રોડ ના કામમાં થયેલ ગેરરીતિ ની તપાસ કરવા સી એમ ને પત્ર લખી રજૂઆત*

Hello Morbi

Leave a Comment