• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મુસ્લીમ એકતા મંચ ગુજરાત પ્રદેશ ના સંગઠન સચિવ મુજીબ બાપુ કાદરી નો આજે જન્મદિવસ*

*મુસ્લીમ એકતા મંચ ગુજરાત પ્રદેશ ના સંગઠન સચિવ મુજીબ બાપુ કાદરી નો આજે જન્મદિવસ*

અમરેલી શહેર નાં લોક લાડીલા અને લડાયક મિજાજ નાં આર,ટી,આઇ કાર્યકર્તા તેમજ મુસ્લીમ એકતા મંચ ગુજરાત પ્રદેશ નાં સંગઠન મંત્રી મુજીબબાપુ કાદરી નાં જન્મ દિવસ નિમિત્તે મુસ્લીમ એકતા મંચ ગુજરાત પ્રદેશ‌ નાં પ્રમુખ ઈમ્તીયાઝખાન પઠાન તથા કોડીનાર તાલુકાના પત્રકાર શબ્બીર ભાઈ સેલોત તથા હોદ્દેદારો સહિત સમગ્ર ગુજરાતનાં હજારો કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તરફ થી ખુબ ખુબ મુબારકબાદ પાઠવવામાં આવી

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

Related posts

*HELLO MORBI:ચાચાપર ગામે નદીમાં સુરક્ષા દિવાલની અટકેલી કામગીરી અન્વયે જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ નિરીક્ષણ કર્યું*

editor

*મોરબીમાં* *કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી મોરબી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી*

Hello Morbi

*HELLO MORBI:કેન્યા યુકે ની ધરતી પર ગણપતિ બાપ્પા નો જયજયકાર બોલાવતા મોરબીના વતની સુરેશભાઈ પંડયા*

editor

Leave a Comment