• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા ખાતે ટીબી સારવાર મેળવેલ દર્દી ઓને ન્યારા એનર્જી કંપની દ્વારા પોષણ કીટ નું વિતરણ કરાયું*

શરદ એમ.રાવલ.. હડિયાણા..આપ સૌ જાણો છો કે શરીરની રોગપ્રતિકારક શક્તિ માં ઘટાડો થવાને કારણે TB રોગ થવાની સંભાવના વધી જાય છે. જો નિયમિત અને પૂરતા સમય TB ની દવા અને પૂરતા પ્રમાણમાં પોર્ટિંન અને વિટામિન મળે તો TB રોગ નાબૂદ વહેલી તકે થાય છે. તેથી આપણા જિલ્લામાં નામાંકિત ન્યારા એનર્જી દ્વારા આપ સૌ જરૂરીયાત મદ ને સહ પ્રમાણસર પોસણ મળી રહે તે શુભહેતુથી નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રમાણસર મુજબની રાશન કીટનું જામનગર જિલ્લાના જોડિયા ગામે આજ રોજ જામનગર જિલ્લા ક્ષય અધિકારી ડો.ભારતીબેન ધોળકિયા ના અધ્યક્ષ સ્થાને TB ના સારવાર મેળવેલા દર્દીઓને ન્યારા એનર્જી કંપની દ્વારા પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી. જેથી દર્દીઓને સમયસર પ્રમાણસર પોષણ મળી શકે. આ કાર્યક્રમમાં જોડિયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ મલેક સાહેબ અને TB સુપરવાઈઝર નિકુંજભાઈ પાગડાર TMPS ગોધાણી ભાઈ હાજર રહ્યા હતા. Tb ના દર્દીઓ ને ટીબી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ કિતમા ચોખા. મલ્ટીગ્રેન આટા. મગદાણા.દેશી ચણા. તેલ. ગોળ જેવી રાશન કિટ તૈયાર કરી ને દર્દીઓને વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી…..

 

Related posts

*BAPS સ્વામિનારાયણ સંસ્થાના મહામહોપાધ્યાય પૂ.ભદ્રેશદાસ સ્વામી સાથે અન્ય હિન્દુ સંતો અને અગ્રણીઓ દ્વારા R20 ફોરમમાં સનાતન ધર્મનું પ્રતિનિધિત્વ*

Hello Morbi

*મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસેથી દેશી પિસ્તોલ અને બે કાર્તિસ સાથે એક ને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: હળવદ રોડના ઉધોગકારોના પ્રશ્નોના નિરાકરણ માટે રુબરુ સ્થળ મુલાકાતે આવેલ ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરિયા*

editor

Leave a Comment