• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
Other

આવતીકાલે ભારત બંધનું એલાન, રાજ્યમાં એસટી બસ સેવાને નહીં થાય અસર

આવતીકાલે ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં એસટી બસ સેવાને ભારત બંધની અસર નહીં થાય. જો કોઈ જરૂર જણાશે તો બસ સેવા બંધ કરાઈ શકાય છે, જો કે હાલમાં તો એવી કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી. રાબેતામુજબ તમામ રૂટ પર બસ સેવા ચાલુ રહેશે.

 

Related posts

*જોડીયા ના કુનડ ગામે સુપ્રસિદ્ધ હનુમાનજીની ના મંદિર વિશે*

Hello Morbi

*શ્રી રામ જન્મભૂમિ તીર્થયાત્રા ક્ષેત્રે 11111 નિધિ અર્પણ કરાઈ જામનગરના હડીયાણા ખાતે*

Hello Morbi

સુર્યમંડળનાં બે મહારાજાઓનું મિલન સુર્યમંડળનાં સૌથી મોટા બે ગ્રહોને પાવરફૂલ ટેલિસ્કોપનાં માધ્યમથી

Hello Morbi

Leave a Comment